મિત્રતા ..!
આપો તો એ, પ્રેમ છે .
ના સમજો તો, એ વ્હેમ છે .
જોશો તો, જલસા છે .
માણશો તો, મસ્તી છે .
ડુબશો તો, કસ્તી છે .
પડશો તો, પકડવા હાથ છે .
ચાલશો તો, એમનો સાથ છે .
સાથે હોય તો, સોભાગ્ય છે .
દૂર હોય તો, અહેસાસ છે .
જો લખીશ તો, ફક્ત એક કવિતા છે ..
સમજાવીશ તો, એ શબ્દો ની સરિતા છે ..