કહેવા પૂછવાનું હોય એ
સંબંધ શું કામનો,

કહ્યા વગર જાય એ
સ્નેહ શું કામનો..!!

વાત આમ પણ સાચી છે
અને આમ પણ,

જો પ્રેમની વાતો,

આમજ સમજાય તો આ
પ્રેમ શું કામનો..!!


#sweetbeatfrdzzzzz

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111052877
Ravina 8 year ago

રોહિત... હિના ની પોસ્ટ પર આવજો તો જરા...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Dr.... લાગણીના સાગરમાં ડૂબાડી નવી દુનિયા દેખાડી આમ તે છોડ્યો સાથ આ નવી દુનિયા શું કામની...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...@komal...

Dr Sejal Desai 8 year ago

સરસ....પણ આ લાગણીઓના સાગરમા ડૂબાડે એવી મુસાફરી શુ કામની ?

Tiya 8 year ago

ha rohitbhai sathe j chu ane rahish ...

ધબકાર... 8 year ago

વાહ...osm...@Dr... કવિની કવિયિત્રી બની જો એનો સાદ ના બને તો એ લાગણીઓ શું કામની...!?

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...આમજ સાથે રહેજે ડિયર...

Dr Sejal Desai 8 year ago

wah.. કવિ હ્વદય નુ પ્રતિબિબ ન બતાવે એ કવિતા શુ કામની ??

ધબકાર... 8 year ago

વાહ...@Dr....એ શબ્દો જો પર્યાય તારી આ માદક નજરોમાં ના મળી જાય તો તારી આ માદકતા શું કામની..!?...

Dr Sejal Desai 8 year ago

મારા બોલ તારા દિલના તાર ઝણ ઝણી ન જાય એ શબ્દ શુ કામનો ? ...to add on

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@bhaveshbhai...

ધબકાર... 8 year ago

@Ravina...ખુબ સરસ...સાચી વાત છે.... જો આવીજ વાતો સમજાઈ જાય તો પણ સહજ કહેવાઈ જાઉં, આ અસહજતા જાણે મારી પહેચાન બની...લેખિકા

Ravina 8 year ago

જો માણસો આટલા સહજ બની જાય તો.. આ કવિ શુ કામનો! હે? વિચારજો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now