Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થાકવામાં કઇ ખોટું નથી...
પોતે હારેલા છીએ એવું માની લેવું ખોટું છે...
દરેક વખતે આપણે જ જીતીએ એ જરૂરી નથી...
પણ પોતે જ પોતાની જોડે સ્પર્ધા કરવી જરૂરી છે...
બીજા થી હારવું કોઈ હાર નથી...
ખુદ ની નજર માં હારી જવું જ સૌથી મોટી હાર છે...

Gujarati Blog by Ravina : 111052742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now