Gujarati Quote in Blog by Lalit Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

????????

આમને આમ દિવસો ગયા ને,
અને જિંદગીની સાંજ પડતી ગઈ,
શોખ મરતા ગયા એક એક કરીને જવાબદારી વધતી ગઈ,
સપનાઓ રૂંધાયા અને
મુલાયમ હાથ ની રેખાઓ બળતી ગઈ, પૈસા અને પરિસ્થિતિના ખેલ મા
સાલી જીંદગી ઢળતી ગઈ,
સારા અને સાચા હોવાની સજાઓ
હર ઘડી હર પલ મળતી ગઈ,
આ ના કરો પેલુ ના કરતા તેવી
બરાબર સૂચનાઓ મળતી ગઈ,
રહેવું હતુ નાનુ મારે પણ
ઉંમર હતી કે વધતી ગઈ,
આમને આમ દિવસો ગયા અને જિંદગીની સાંજ પડતી ગઈ

????????

Gujarati Blog by Lalit Thakar : 111052710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now