Gujarati Quote in Motivational by jagrut Patel pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતર મારું થડકી રહ્યું ,
ભોળા કબૂતર ની પાંખે ...

કોઈક જઈને કહો એને ,
કોરા ચબૂતરે દાણા નાંખે ...

ભારત ભરમાં ભટકી રહ્યું ,
રો...રોઈ ગેલેરીની સાંખે ...

માનવ દેખી ફફડી રહ્યું ,
જોઈ ગભરાયેલી આંખે ...

?️?️?️

Gujarati Motivational by jagrut Patel pij : 111052603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now