કોએ પુછયું કે હું શું તને પે્મ કરુ છું?
મે કહયું હું તો બસ એના વ્કતિત્વ પર મરુ છું..
એના ના હોવાના વિચારથી બસ ડરુ છું..
દિવસમા બસ એકવાર જોવાની ઝંખના કરુ છું..
એને વધારે જાણવા ના બસ પ્યાસ કરુ છું..
મરા મુખ પર એના નામ નું બસ સ્મિત શોધું છું...
એના મનમા મારી નાની જગ્યા શોધું છું..
એના સ્પશઁ થી મારા મન ના ચંચડ થવાનું કારણ શોધું છું..
હું કયા એને પે્મ કરું જ છું..!!
~નિશિતા