Gujarati Quote in Song by reshma_70@rediffmail.com

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયા રેય મેં લખ્યું નથી
આજે કરી છે શરુઆત
મારી સાથે કોઈ નથી
પણ રાખી છે હિંમત આજ

આજ કીપેડ પર ફરે છે અંગણી મારી
મન બહુ પૢફુલ્લીત થાય છે
આજે થઈ છે નવી ઓળખાણ મારી
નવી નવી શરૂઆત થાય છે.

તન્વી

Gujarati Song by reshma_70@rediffmail.com : 111052394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now