Gujarati Quote in Blog by Vipul

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું રૂપનો ઘુધવતો અફાટ સમુદ્ર છે,

ને હું તારા તળ સુધી જનાર મરજીવો છું.

તું છે શરદપૂર્ણિમા કેરો સોનેરી ચંદ્ર,

ને હું તને એકીટશે જોનાર ચકોર છું.

તું છે સંપુણૅ ખીલેલું સુગંધિત ગુલાબ,

ને હું છું તારા રસનો પીનાર ભમરો.

તું છે મારા માટે પ્રાણવાયુ,

ને હું છું તેના આધારે જીવનારો.

Gujarati Blog by Vipul : 111052314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now