English Quote in Shayri by Dr Darshita Babubhai Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ ના સરનામા ના શોધો,
દુખ ના દરવાજા ના થોકો.

લાગણી બુઠઠા છે લોકો
દિલ માં ધબકારા ના શોધો

જિંદગી ની જંગ જીતો
યુધ્ધ લડનારા ના શોધો

લુ છ રડનારા ના આંસુ,
ખાલી હસનારા ના શોધો

સાચ ની તું સાથ આપ જે,
ખોટું લખનારા ના શોધો.

English Shayri by Dr Darshita Babubhai Shah : 111052084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now