Quotes by Ajayraj Chudasama in Bitesapp read free

Ajayraj Chudasama

Ajayraj Chudasama

@ajayrajchudasama010659


સંબંધોને સુંવાળા રાખવા બીજું શું ?
ફૂલોને ખિલતા રાખવા બીજું શું ?

માળી છું ચમનની સંભાળ રાખું,
પંખી આવી કરે વિશ્રામ બીજું શું?

એણે આપેલું તને થોડું આપુ છું,
વહેંચીને સૌ ખાઈએ બીજું શું ?

પ્રેમતો વહેંચતા વહેચતા વધે છે,
આ ભંડાર ખુટે નહી, બીજું શું ?

'દીપ' પ્રકાશીને અહીજ બુઝાશે,
મોર જેમ ટહુંકી જશે, બીજું શું ?

Read More

किरण चाहे सूर्य की हो
या फिर
आशा की
जीवन के सभी अंधकार को मिटा देती हैं।

હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીયો
મેં આપેલી ડાયરી ના પાનાઓ ઉપર ફરતી હશે..?

"तारीफ़" करने वाले बेशक
"आपको" पहचानते होंगे,

मगर "फ़िक्र" करने वालो
को "आपको" ही पहचानना होगा |

કદીક સીધું, કદીક આડું
ચાલ્યા કરવાનું આ ગાડું.

કરમની ઘંટી દળતી રહેતી
થોડું ઝીણું, થોડું જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો
ઇચ્છાઓનું આવે ધાડું.

એનું હૈયું ખાલી કરીએ?
સાવ નકામું ભરવું ભાડું!

આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે – સેલ્ફી પાડું?

ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસને બન્ને હાથે લાડુ.

મંઝિલ છેલ્લી છે સામે, પણ
જીવન રોજે ઉતરે આડું.

Read More

મીઠું સ્મીત..
તીખો ગુસ્સો..
અને.. ખારા આંસુ..

આ ત્રણેયથી બનતી "વાનગી"..

*એટલે "જીંદગી"...!"*

*નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-*
???????????

*??જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*??અરે મુકો માથાકૂટ,*
*??ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,*
*??મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,*
*??કોઈની બળતરા કરવાની જરૂર નથી,*
*??કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*??ક્યાં જવું છે અભિમાન રાખીને?*
*??સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.*
*??તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.*
*??બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.*
*??મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,*
*??વરસાદમાં હડી કાઢી નાવ,*
*??જોવાયુ એટલું જોય લો,ફરી લો,*
*??કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
*??બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.*
*??થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.*
*??માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,*
*??આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે*
*??માટે જલસાથી જીવો.*
*??મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે...*"Well played boss."

??????

Read More

કેવી રીતે સાબિત કરવું કે

આપણે સાચા છીએ

લાગણીઓ કોઈને સમજાતી નથી..

અને એક્ટીંગ આપણને આવડતી નથી...