સત્ય થકી તું જીવાડ મને,
આ અસત્ય ને દૂર કરાવ તું,
અહં બ્રહ્માસ્મી એ બતાવ તું..!!

ડર સામે તું લડાવ મને,
આ નીડરતા ને મારામાં ભર તું,
અહં બ્રહ્માસ્મી એ બતાવ તું..!!

જીતીને બધાના મન આમ,
જીવનના બધાજ સંગ્રામ આમ,
અહં બ્રહ્માસ્મી એ બનાવ મને..!!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111051848
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...@harita

Tiya 8 year ago

mast rohitbhai ...

Ketan 8 year ago

એકદમ મસ્ત..

ધબકાર... 8 year ago

એક્દમ મજામાં...તમે કેમ છો ભાઈ..

ધબકાર... 8 year ago

@ketan...@komal...ખુબ ખુબ આભાર...

Ketan 8 year ago

બોલો રોહિતભાઈ

Ketan 8 year ago

હાહાહા....ના કાલે તો મસ્ત આઈટમ હશે..

Simran Jatin Patel 8 year ago

ok તો કાલે જીંજર તો નય હોય ને.... મને એ નય ભાવતું...હો....

Ketan 8 year ago

હા આજે galrik જ છે ખાલી..

Simran Jatin Patel 8 year ago

કેતનજી આજે ઓન્લી garlik જ ખાવું નું....

Simran Jatin Patel 8 year ago

તો શું હોય.....R

Ketan 8 year ago

સરસ..રોહિતભાઈ

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali

ધબકાર... 8 year ago

@seem...ટીફીન ખાશો?? આ શાક, રોટલી એવું કાંઈ ના હોય..!!

Simran Jatin Patel 8 year ago

સરસ ચાલે છે.... બસ ટિફિન ખાવાની આદત પાડવી પડશે....

ધબકાર... 8 year ago

@bhaveshbhai...હું જ છું....अहं ब्रह्मास्मी....

Bhavesh 8 year ago

tamari new job kem chale simranji??

Simran Jatin Patel 8 year ago

આમાં સાથે જવા જેવું કાંઈ નથી....

Bhavesh 8 year ago

vah,kon chhe e rohitbhai??, સાથે leta jajo

ધબકાર... 8 year ago

એક્દમ સાચું હો...@Dr.... પ્રભુ વિના કાંઈજ શક્ય નથી... એટલેજ તો આપણે પણ એ જ પરમપિતા પ્રભુના અંશ છીએ અને બધુંજ શક્ય બનાવી શકીએ એટલે પ્રભુએ જ આપણને અહીં આપણો ધર્મ નિભાવવા મોકલ્યા છે...

Dr Sejal Desai 8 year ago

એતો પ્રભુના આશિર્વાદ થી જ શક્ય બને....

ધબકાર... 8 year ago

એ તો છું જ...પણ આ તો થયું લાવ ને હું મને જ બનાવું...

Simran Jatin Patel 8 year ago

કોઈ ન બનાવે.... જાતે બનવાનું હોય....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now