Gujarati Quote in Funny by Pravin..

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોને હું મને ભૂલી ગયો છું.
હું વળી તારામાં ભળી ગયો છું.

હારી ગયો છું સઘડી રમતમાં,
તેમ છતાં તને જીતી ગયો છું.

બસ માણ્યા કરું છું મનભરી,
તારી 'ના' પણ 'હા' છે જાણી ગયો છું.

સમજાવાવું બહુ જ અઘરું છે
કે હું તારા પ્રેમમાં પડી ગયો છું.

કમલેશ નાડીયા "ક્લારૂપ"

Gujarati Funny by Pravin.. : 111051602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now