Gujarati Quote in Microfiction by Brijesh Shanischara

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાઇકલ થી સાઈકલ સુધી.

નાનો હતો એ જ્યારે ત્યારે સાઇકલ માટે જીદ કરી .
પછી મોટો થયો તો સ્કુટી અને બાઈક માટે .
પછી મલી નોકરી ને ખૂબ પૈસા કમાણો .
લીધી મોટર કાર ફરવા માટે .
પછી તો જો જવું હોય દૂર તો કાર ને નજીક તો બાઈક.
ચાલ અને કસરત ઘટતી ગઇ .
વધતા પેટ સાથે બી.પી . કોલેસ્ટરોલ ની તકલીફ થતી ગઈ.
આજે ફરી ચેક અપ હતો એનો ડોક્ટર પાસે .
ડોક્ટર એ કહ્યું દવા સાથે સાઇકલ ચલાવશો તો સારું રહેશે.

Gujarati Microfiction by Brijesh Shanischara : 111050954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now