આજ કોઇ એ સવારે મને શબ્દો નો શણગાર કર્યો...(ખરાબ શબ્દો નો, પણ મે always positive લિધું )
દોસ્ત....કેમ છો ? એમ પણ બોલાય અને
કાં, એલા....શું કરશ...એમ પણ બોલાય..
તફાવત માન અને મર્યાદા નો છે.....
સંસ્કાર નો છે.
સંસ્કાર એ અંદર થી આવે છે......એ ક્યાંય વેહ્ચાતા નથી મળતા....
મળતા રહીશું ..
વાંચતા રહીશું....