સૌથી જશ વગર ની નોકરી એટલે ગૃહિણી ની... દરેક એ સ્ત્રી ને વંદન જે કોઈ પણ જાત ની આશા વગર નિઃસ્વાર્થ બધા જ કર્યો કરે છે... કોઈ રજા નહિ કોઈ પગાર નહિ... માત્ર પોતાના ઓ માટે અને પોતાના સંતોષ માટે... કદાચ એને બીજું કંઈ નહીં તો બે શબ્દો આભાર ના કહી દેવા... એનોય થાક ઉતરી જશે...