ફૂલ નહીં ....પાખડી બની ને રહેવું છે ,
પાણી નહીં...ટીપું બની ને રહેવું છે,
નથી વહેવું કોઇની આંખોમાં માંથી
,આંસુ બની ને,
બની શકે તો આમજ હોંઠો પર ,
સ્મિત બની ને રહેવું છે મારે.

Gujarati Blog by Minal Gosalia Shah : 111049889
ધબકાર... 8 year ago

वाह...જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now