રાહ જોઉં છું એ સમયની
જે સમયમાં તું સાથે હોય
કાલી ઘેલી તારી વાતો હોય
હસવાની થોડી પળો હોય
તારો મીઠો ગુસ્સો હોય
મારુ ક્યારેક મૌન હોય
તારી અવિરત વાતો હોય
કેટ કેટલી આશાઓ હોય
દિવસ આખાની ચર્ચા હોય
કેટલાક પ્રશ્નોના જવાબો હોય
દુનિયાની કોઈ ફિકર ના હોય
બસ "હું" અને "તું" જ હોય


waiting for #captain

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111049841
Nirav Patel SHYAM 8 year ago

આભાર સૌનો... અંગત

Dimpal Kapadiya 8 year ago

સરસ...એક વાત પૂછુ નીરવ ભાઈ.? આ કેપટન છે કોણ? ...જેની યાદ મા આટલી સરસ રચના ઓ થાય છે....

Niya 8 year ago

Wah ... Ava samay ni to kadaj badha j premi jota hase....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now