Gujarati Quote in Motivational by jagrut Patel pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એટલું જ કહેવાનું છે
જિંદગી નું દરેક જસ્ન દિલથી માણો ...
નસીબ થી મળી છે આ જિંદગી ,
તો એને જીવી જાણો ..

લાંબા આ સફરમાં જિંદગી ના ઘણા રૂપ જોયા છે ,
તમે એકલા શાને રહો છો ??
સાથી તો અમેય ખોયા છે ...

આપ કહો છો એને શું દુઃખ છે ..?
અરે ! આપ શું જાણો ,
આ સ્મિત માં કેટલા દુઃખ વસે છે ...

મંજિલ સુધી ના પહોંચ્યા ,
તમે એ વાત થી દુઃખી છો ...
પણ ,ચાલવા મળ્યો રસ્તો તમને ,
એટલા તો તમે સુખી છો...

Gujarati Motivational by jagrut Patel pij : 111049532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now