The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારામાં સમજદારી નો ફણગો ફૂટશે ત્યારે એ મારા મા વૃક્ષ બની ખીલશે... ત્યાં સુધી સમજદારીના દુકાળને ચલ માણીએ....
@jp...હા હા હા....મને તો આ સમજદારી નો દુકાળ સ્વીકાર છે...@hina di...na sab sarkha nhi...badha ma બુધ્ધી ના ભંડાર ભરેલા છે...
હાયશશશશશ તૌબા હો @છુટ્યા હવે ન પહોંચે કોઈ ન પહોચે ...
જી માની જ ગયા યુ હેવ નો માઈન્ડ ....હા હા
માની ગયા અમારા mind power ne એમ કેહવાય...સંદીપ
એ જ બોલવું હતું મારે બોલો ....
હાહા બસ કંટાળી ગયા ને...
માઈનડ પાવર નૈ એ ત્રાસવાદ કહેવાય હા હા
જો માની લીધું ને કે અમારો માઈન્ડ પાવર જોરદાર છે જોયું ને જીગરી
આવે આવે ન આવે તો આપણે નવો ટાવર ઉભો કરશુ અને ત્યા આ બન્ને ને ઉપર બેસાડશુ નેટવર્ક આપોઆપ આવી જશે હા હા
સંદીપ ને દાનવગઢ મા આવે તો સખી કાશી મા તો આવે જ ને
કાશી નેટવર્ક તો આવે ને સંદીપજી! હાહા...
અમે કાશી સુધી મુકી આવવા શક્ષમ છીએ ... નહીં માફ નીચુ નીશાન હે ને રવિના ...હા હા
હા ગભરામણ તો થાય ને સંદીપ નિર્દોષ નો સંહાર કરતા
સંદિપ અમે અનબ્રેકેબલ છીએ કરવત તૂટી જશે
@રવિના , આપણુ તો દીલ જ માયાળુ , ગમેતેવા તો પણ મિત્રો છે એમને ઉપર સુધી એટલે કે ઘર સુધી પહોચાડવા જ પડે હા હા હા
એને કો આપી દેશે રવિના... કોને આપ્યા ને તમે રહી ગયા! બેસી જાવ તમતમારે....
ઓહહહહહ તો તમે ગભરાઈ ને ACP ને પણ તમારા પક્ષે કરી લીધા એમ ને હા હા
ravina tame rava dyo rickshaw vala mane gote chhe agla pan bako chhe etle
આ જોઈ લો સંદીપજી... એક હાથે કેટલું કામ હોય... ઉપર થી રસ્તા ભૂલી જાય એમને ઘરે મુકવાય મારે જવાનું... આમા તમે કો પણ કેટલે પોચવું મારે!
અરરરર એકબીજા ને ખો આપવા પડે છે @સખી શેફાલી એ તો હાથ ઉચા કરી રાજીનામું મુકી જતા રહ્યાં હવે હીના જી સમજો હવે તમે પણ ...હા હા
ACP amari jode che @ sandip....haha sakhi sachu ho evi draksh na khavay
e dekhano dekhano gate rava dyo hina
ના રે તું સખી....આમને રીક્ષા કરી ને મૂકી આવું...
સખી દંડ આપ તો
પણ સિઝન વગરની દ્રાક્ષ ખાતા ન હોય તો.
are hu address bhulyo, bhulma avi gayo ahi, koi bahar javano rasto batavse
આઈ અન્ડરસ્ટુડ એટલે જ તો કહ્યું @શેફાલી , ભાવેશભાઇ રામ રામ જોડે રહેજો હો ....
ACP...Cha pidhi???
કરશે કરશે જીગરી કહે છે તો જીગર થી કરશે .....
સંદીપ...don't underestimate power of sakhi...
a to kaik jaji notification thay gay
તમને લાગે આ બેવ એ જીવન માં કોઈ ની મદદ કરી હોય!
દ્રાક્ષ ખાટી છે .... ઈ કોણ બોલ્યુ ... ? હીના જી હા હા હા
haha jigri mate Kai pan...jigri tu kachra pota કરજે અમે ધ્યાન રાખીશું ક્યાંક બરાબર ના થાય તો...હે ને સખી
હાલો હું જઉં આપણે થોડા આ બેય ની જેમ બાજકણા છીએ...
રવિનાજી ફીકર નોટ કઈ કામકાજ વધે તો @શેફાલી / હીના કચરાપોતા માટે આવી જ જશે .... હા હા
ની મળે....સુરતી...!!!
જી @રવિના મારે પણ તમાર જેમ કામ બવ રે , નવરાશ મા ફુરસદ જ ની મલે .....
વાસણ પતી ગયા.. પાણી આવશે...સંદીપજી ચિંતા ના કરતા હમણાં કલાક માં પાણી ભરી ને આવું... તમે અહીંયા જ રેજે જતા નહિ હો...
ના ડ્રેગન સીધા ખાખ..
જા વાસણ સાફ કરી સખી તું અમે આ બાળક ને સંભાળી લઇશું
ha ho...jigri to pravachan લખવામાં વ્યસ્ત હોય એટલે
ડ્રેક્યુલા સમજી ક્યા કે ખુન પી લો ... !!! હા હા
મારે શું સમય ના હોય... આ બેય ની જેમ સાવ નવરી નહિ... કામ હોય.. એકલા હાથે બધે પોચવું પડે....
haha sakhi...
લે આ બાળક ને તો બ્લડ ગ્રૂપ પણ ખબર બ b+ છે તમતમારે પી લો..
હાયયયયયશશશ @રવિના ઠેન્ક્યુ ... હવે મને ચીંતા નૈ , તમે છો તો આ બેવ ને ભરી પીશુ હા હા હા
hu to banne baju nu vicharu ab+ ...
હા એ જ અપેક્ષા હતી તારી પાસેથી ઘરકા ભેદી લંકા ઢાએ..
बच्चा = निर्दोष ....એમ B + વિચારો ને @શેફાલી ...
jigri...પાણી આવ્યું લાગે છે જોતો...કામ ptav
એમ જ હશે ને જીગરી મારી જેમ દુકાળ પડ્યો હશે જન્મ્યા ત્યારે
હાહા... હું તમારી બાજુ છું... મોજ કરો...સંદીપજી
baccha...etle સમજણ જ નથી આવી એમ ને...???
दील तो बच्चा हे जी , बाकी उमर आप जो तय करे हाहाहा
ઓહો લીલીપૂટ ના બાળક લાગે છે હાહાહા....ત્યાં બાળકો આવા હોય હે સંદિપભાઈ માનસિક વય બાળકની એવું
પાછા તો શાસ્ત્રાર્થ કરે છે બોલો સાવ આમ હોય
सब के सब मीले हुवे हे @शेफाली , रविना , हीना न होके जैसे हेमा रेखा जया ओर पुष्पा हो गइ घो डालेगी क्या , बच्चे की जान लेगी क्या ... !!!!
સાચી વાત છે જીગરી ને તો જાણ કરાય ને
હજી તો ઘડો નિભાડા મા તપસે
me to નિર્દોષ પ્રશ્ન કર્યો હતો સંદીપ...
તો સંદીપજી કેવું તો જોય ને.. આ જીગરી નેય ભેગું આવું તું...
आप से ये उम्मीद न थी @शेफाली .... શરણાગત નો શીકાર કરવો વર્જ્ય છે એમ શાશ્ત્રો મા લખ્યુ છે @હીના જી
haha sakhi...@sandip amne kidhu pan nai kyare મોતિયો ઉતરાવ્યો
ઓહો એવું સંદિપભાઈ ને મોતિયો હતો હે..
જીગરી મને તો આંખ જ દેખાય છે ચલ વીંધી દઈએ
એને ક્યાં પૂછે છે એને હાલ જ મોતિયો ઉતરાવ્યો છે! હાહા....
એટલે અમારે શિકાર ને હવે પૂછવાનું કે તને મારું કે મૂકી દઉં એમ....
haha...sakhi...tne shu lage Aakash ma shu hshe?
ના હો , શિકાર / શીકારી ને બે હાથ 'ને ત્રીજુ માથુ ... ઘડવૈયા મારે ઠાકોરજી નથીં થાવુ હા હા
એટલે તમારે આજે શિકાર થવું છે એમ
બાઘો = ભોળો ... એમ સમજવુ એટલે આપણે બધા દાવ લય શકીએ હા હા ....
હાહાહા સંદીપભાઈ કઈક સારો શબ્દ કહ્યો હોત તો....
ક્યારેક બાઘા જેવા રહેવાની પણ એક મજા છે ...
jivan chhe aa to ferfar to thata re.. aaje kharab to kale sara anubhav to thata j re.. ??
એટલે આવું જ રહેવાનું છે કે બદલવાનું છે
khbr nhi have kem aavo thai gyo... sayed hu mane poatne j bhuli gyo..??
બહુ ડાયો ને મોજીલો હતો મારો ભાઈ હવે તો નિરાશાવાદી કોણ આવી ગયો છે તારામાં ખબર નહિ પડતી...
mane kaho to khbr pade.. su badlav chhe mara ma.. jarak kaho to khara kevo hato ne kevo thai gyo.. hoi sake koi na gum ni aad asar mara ma..
સાવ આવો તો નહતો....
hu to aevo chhu.. tamro jova no najriyo badlyo chhe ke biju kai.khbr nthi padti..
ઇલ્ઝામ નથી હકીકત છે... હમણાં બદલાયો છે આ જ હતો ખબર નથી પડતી...
arrrr.. juthe ilzam na lagao hum pe..
ચાવી નાખ્યું છે સાવ હમણાં તો..
le.. me kya man khadhu hai?..
હા તો આજે નહિ આપવું જા....તનેય હમણાં બોવ શોખ જાગ્યો છે માં ખાવાનો..
oh ho.. kale to bov man aapta hata mane..????
હાહા...ટીયા...
આભાર ભઇલું..
samjdari no dukal ?? ....tamari mate samjdari ni vasant lage ...
wah.. saras
હા તો તમે બની શકો તો અમે કેમ નહિ...
ઓહો...હો....આમને તો શ્રી શ્રી શ્રી બનવું છે એમને...
હાહા હરિ સબ સરખા...
તારે તો કાયમ રેવાનો જ
આ સમજદારી નો દુકાળ તમારી પાસે પણ છે...?? મને તો એમ કે મારે જ દુકાળ છે....???
hahaha sakhi savar savar ma joke !!!
હા તો અમુક વાંસને પણ પાન આવે હો ...અમારે ત્યાં ઢગલો વાંસ છે એવા
પણ વાંસનું વૃક્ષ બનશે ને એકદમ ઊંચું
મને તો આજે ખબર પડી ...વૃક્ષ બને પછી આ બાજુ થોડો છાંયડો આવા દે જે હો ...
ભાવેશ મહાન માણસો ની એ જ તો સમજદારી છે
જાગૃત વર્ષોથી છે
જીગરી તારા જેટલું
vahh, samjdari na dukal ne pan tame mani lyo ne kaheta jav nasamaj
એવું ...તને ક્યારથી સમજદારી નો દુકાળ પડ્યો હે
વાહ વાહ...પણ તારે હજી કેટલું સમજદાર બનવું છે?
હાહા સખી હોય ને મને બદનામ કરવાવાળા...કે તું ક્યારે સમજદાર થઈશ એના માટે
વાહ... btw આ કોણ ના સમજ માટે છે ?હાહા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser