એક સંબંધે હાથતાળી આપી
આમજ ચાલ્યો ગયો,
શું આ મારી કોઈ અધૂરપ હતી...???

એક સંબંધ હાથમાં હાથ રાખી
પૂર્ણતા આપતો ગયો,
શું આ પૂર્ણતા કોઈ અણધારી હતી...???

જીવનનો અંત નિશ્ચિત હતો એ
જાણીને પણ જીવ્યો,
શું આ કોઈ જીવંતતા મારી હતી...???

લાગે આવનારા ભવોભવ થી પણ વધુ
આ ભવમાં જીવી ગયો,
શું આ કોઈ સંબંધોની સુવાસ હતી...???


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111049498
Tiya 8 year ago

jay shree krishna

ધબકાર... 8 year ago

@tiya....@komal....જય શ્રી કૃષ્ણ....ખુબ ખુબ આભાર...

Komal Chovatiya 8 year ago

wah.....jordar....rohitbhai

Tiya 8 year ago

super rohitbhai ....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali....આ તો સાથ હોય આ જન્મ કે પૂર્વ જન્મ પણ અધૂરપ પુર્ણ કરી જાય કોઈ કર્મ ફળ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai....જય શ્રી કૃષ્ણ...@seem...જય શ્રી કૃષ્ણ..@harita...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

વાહ..@ એક સંબંધ ડગ જોડે ડગ મેળવી સાથ આપતો રહ્યો, શું આ લેણાદેણી કોઈ પૂર્વ જનમ ની હતી...???

હરિ... 8 year ago

wahh..@bhai...mast...jai shree krishnaaa...

Simran Jatin Patel 8 year ago

સુપ્રભાત... જેયશ્રીકૃષ્ણ.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now