Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા MB પરિવારના મિત્રો અને સ્નેહીઓ સૌને મારા
Happy New Year...

હવે તમે વિચારશો કે છેક અત્યારે
Happy New Year...???

હા, એવુંજ કારણ કે
આ મારો નહીં સૌની લાડલી મિત્ર અને
હા કોઈ ખાસની ફોઇ નો મેસેજ છે...

આમતો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોની વાત છે...જી હા આપણી મિત્ર "કશિશ"...

એ આખા MB પરિવારને ખુબજ મિસ કરે છે...

સાથે એમના ભત્રીજા કમલેશભાઈ માટે અને ભાવેશ તેજાણી માટે ખાસ મેસેજ છે કે એ બંને બહુજ મિસ કરે છે...

આ આખા પરિવાર ને "કશીશ" તરફથી
Happy New Year...!!!

Gujarati Blog by ધબકાર... : 111049205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now