???
દોસ્તો,
રજાઓ પુરી ..
તહેવારો પુરા ..
?
કાલે સોમવાર..
ફરીથી આપણી દુનિયામાં,
આપણી મનગમતી શાળામાં.
?
વહાલા ભુલકાઓની વચ્ચે સંભળાશે..
સાહેબ, કેવી રહી દિવાળી?
?
એ જ દિનચર્યા,
એ જ દૈનિક નોંધ અને પત્રકો.
?
આ બધા વચ્ચે પણ,
શાળાઓ જીવંત થશે બાળકોના ખિલખિલાટથી..
?
વર્ગો બોલી ઉઠશે,
Happy new year..
?
ચાલો થોડા સકારાત્મક વિચાર સાથે,
થોડા સાચા પ્યાર સાથે,
સ્વાર્થ વગરના સ્માઈલ સાથે,
થોડું ગમતું કરવાંની ઈચ્છા સાથે, આપસના ભાવ સાથે,
કરીએ નવી શરૂઆત.
?
સૌને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની શુભેચ્છા.
??✨?