.......#..... તારી પ્રિતમાં....#......
ત્રસ્ત રાહોમાં મસ્ત રહ્યો તારી પ્રિતમાં,
રોજ ઊગીને અસ્ત થયો તારી પ્રિતમાં...
મેઘલું મદમસ્ત વાદળ થયો તારી પ્રિતમાં,
જોને અંબુજ આ સાદડ થયો તારી પ્રિતમાં...
અણછ નથી મને કોઇ હવે તારી પ્રિતમાં,
બસ બાતલ ના રહી જાઉં તારી પ્રિતમાં...
વિશદ થઇ મારી ઝિંદગી તારી પ્રિતમાં,
આતશ ના બની જાય ક્યાંક તારી પ્રિતમાં...
અતલ ના આવી જાય જોજે તારી પ્રિતમાં,
હવે તો ૫૦૦ પોસ્ટ પૂરી કરી તારી પ્રિતમાં...