સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે ...

ફિલસૂફો ને લાગશે ચચૉ નો થાક ...

શ્ર્વાસ માં પણ બોજ છે અસ્તિત્વ નો ...

તીવ્ર છે " એનો " અહીં હોવાનો થાક ...
???

Gujarati Shayri by jagrut Patel pij : 111046854
jagrut Patel pij 8 year ago

હા તો જતું રેવાનુ એવું ...

હરિ... 8 year ago

?????? te to maru kam krvani na padi...

jagrut Patel pij 8 year ago

કય ગય લી

jagrut Patel pij 8 year ago

હા એ તો ગમે તેવા હોય ..

હરિ... 8 year ago

ketla..mastn mastn hoy....nai....emna kan...e aato black black j 6e...??

jagrut Patel pij 8 year ago

ચલ ચલ અવે ...હું નવરો છું કય

હરિ... 8 year ago

aa banne na kan mane mara dogi ni yaad apave 6e...? mara vati na..emna kan pakdse?....plz...mast soft soft hoy...mane dogi na kan jode ramvanu bov game....??

jagrut Patel pij 8 year ago

હા તું શું કામ કવ છું બોલ

jagrut Patel pij 8 year ago

હા તો એ તો મને બચકું ભરે તો હુય ભરું જ ને

હરિ... 8 year ago

1 kam krse maru...??

હરિ... 8 year ago

kone...kutra ne...????

jagrut Patel pij 8 year ago

હુંય ભરું જ છું ને

હરિ... 8 year ago

bov...navai....bilada...na...samjavto....? @mast 6e...cute cute...tara jeva na banavto...ne...e bachka nai bhare to su tu bharis...ene.....???

jagrut Patel pij 8 year ago

નખ તો અત્યાર થી વાગે છે ..ને બચકું હોત ભરી લે

Simran Jatin Patel 8 year ago

હા એવું જ કરે.... નાના હોય તો ચાલે.... મોટા થઈ જાય પછી તો ક્યારેક નખ પણ વગાડી દે છે....

jagrut Patel pij 8 year ago

અરે ના આ એક પાડવા દીધો એ જ સારું છે ..બાકી તો સીધા પગ પર જ ચઢી જાય...

Simran Jatin Patel 8 year ago

મસ્ત લાગે હો...... પોઝ આપી ને જ ઉભા છે પીક પડાવવા...

jagrut Patel pij 8 year ago

નહીં સમજાય રેવા દે ને એ ...મારા કિટ્ટૂ ને બિટ્ટૂ કેવા છે એ કે ને

હરિ... 8 year ago

aa post ma...su keva mage 6e te..

હરિ... 8 year ago

pn aama kai khabr na padi...

jagrut Patel pij 8 year ago

ઢીંગલી તું આયી એમ ...આભાર હો

jagrut Patel pij 8 year ago

હે શેમાં પણ ..

Simran Jatin Patel 8 year ago

સારું જલ્દી પાછો ફરજો હો.... મારો સાંઈ તને મદદ કરશે જ....

jagrut Patel pij 8 year ago

ઓહહ સારું સારું ...

Shefali 8 year ago

એટલે સૌ સમસ્યા ઉકલાઈ જાય એમ ...indeed etle em j thavo...like આમીન

jagrut Patel pij 8 year ago

હે શું કયું ...ગુજરાતીમાં બોલવા મહેરબાની ..

Shefali 8 year ago

વાહ...indeed

jagrut Patel pij 8 year ago

આભાર ...ટીયા

Tiya 8 year ago

mast jagrut ...

p 8 year ago

good enjoy holidays...

jagrut Patel pij 8 year ago

એટલે જ ને આજથી રજા પર જવ છું ...10 દિવસ પછી આવીશ ..

p 8 year ago

visamo goti le ne thodok to thak ny lage ..

ધબકાર... 8 year ago

@jagrut...હા હા હા

jagrut Patel pij 8 year ago

રોહિત ભાઈ હોય ના હોય સરખું જ બધું ..હાહાહા

jagrut Patel pij 8 year ago

આભાર ...આભાર બધાને

p 8 year ago

mast jp..

ધબકાર... 8 year ago

હા, હો...માનો તો હું છું, નહીં તો હું ક્યાં છું...☺️☺️

Simran Jatin Patel 8 year ago

તું પણ ફિલસૂફ થી કૈં કમ નહીં....☺

ધબકાર... 8 year ago

ખુબ સરસ...એનો નહીં હોવાનો થાક કે હોવાનો થાક...!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now