The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને ... હ્ર્દય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્ર્વાસ રોકીને ...???
સવારે માટે તો એનાથી મસ્ત છે ..
સરસ છે.... કાલે સવારે પોસ્ટ કરજે....
આ કેવું છે ...
કર્મ કરવા બસ એ જ હાથમાં , નજર શું રાખવાની ફળો ઉપર ... શું થશે એની ચિંતા મૂક તું , જીવવાનું છોડ અટકળ ઉપર
ખબર નહિ આવશે એ તો રમતી રમતી ...
મને લાગે ડર..... પ્રીતિ ક્યાં ખોવાય ગઈ.....
સાપ તો મને સૌથી પ્રિય ...એનાથી શું બીવાનુ એ કોઈ દિવસ ના કરડે ...અને પેલી બે કડી એ મસ્ત છે ...હો
નો હો સાપ નય મને ડર લાગે..... મGર કે કેટ ચાલસે.....
ને પછી સાપ દેડકીને ખાય ગયો ...હાહાહા
હૃદય ગયું થંભી.... થયું મિલન આપણું.... જકડી તે તારી બાહોમાં મને ને.... શ્વાસ ગયા રોકાઈ.... ને પ્રેમ આવ્યો બહાર બની દેડકી.....☺
કોને ખબર એ તો ...મને તો દવાની અસર હોત નહીં થતી ...એક ની જગ્યાએ બે ગોળી લેવી પડે ..હાહા
એટલે માણસ જ છે ને આમ તો કેમ કઈ અસર નહિ થતી તે
hahah hina di mast ....
ડુંગળી ની અસર જ નહી થતી એટલે ...બહુ વાંધો નહીં આવે.. હિના
પણ મને તો લાંબા સમય સુધી શ્ર્વાસ રોકવાની પ્રેક્ટિસ છે હો ...એટલે આવીશું શાંતિથી બહાર ..હાહાહા
ઓલી ડુંગળી સુધારસે તો બહાર નીકળી જઈશ એના કરતા સમજીને જ બહાર આવી જજે..
હા હો અ
hahaha....bar jaldi aavi jaje...nai to pa6i gungdai na javay...swas lidha vagar....
હરિ ...ડૂબી જવાનો નતો ડૂબેલો જ છું ..હાલમાં હોત ...હાહાહા
@hina di...dubi javani full taiyari ati pn aakho e sath na aapyo nai...?? jp...????
આંખો જ એટલી પાણીદાર ને ઉંડી હતી એટલે શ્ર્વાસ જ ત્યાં ને ત્યાં જ અટકી ગયો .....
એટલે જ કોઈની આંખ મા ડૂબી ગયો નહિ
જરાય નહીં આવડતું એટલે જ ને ...શ્ર્વાસ રોકતા શીખે છે ...
hahahah kavi ne swimming avde che ??
ટીયા આમાં કવિ ..પાણીની અંદર શ્ર્વાસ રોકવાની વાત કરે છે ...હાહાહઃ
શું બોલી કય ખબર ના પડી ...
mast .....pan hart attack nohto ne ??
ha..jya javu to tya pela rasto joi levanu koi 6e k nai m...pa6i j e raste javanu....etle swas na rokay...?
હાહાહા ..એટલે કયે જવાનું જ નહીં એમ ...હે લી
hahaha....bijo marg na male to sakdi gali mathi nikdi javanu but e marg pr hoy tya nai javanu....ha...ho...evu j 6e...
ઢીંગલી ના હાથમાં ઢીંગલી એવું છે હો ...
ઓહો ઢીંગલી ના ઢીંગલી ...બીજો કયો માર્ગ પકડવાનો હે ...એના સિવાય ..હાહાહા
la...bov swas na roki rakhto..ho...nai ti aa marg 6odi ne bijo marg pakdi levo padase....?
કંઈ થી યાર ...હજુ હું તો મારું નામ હોત ભૂલી જાશ કેટલીય વાર ...હાહાહા
અહીં કોને ખબર... તું હમણાં બહુ હોંશીયાર થઈ ગયો છે તને ખબર
એવું તો.. શું કેવાય એ જણાવશો જરા ..
એમાં આભાર શુ આપણું મન તો મોટું રહ્યું...
ઓહો આભાર હો ...
વાહ....
શેના સમાચાર ...આપડે જ એક સમાચાર બની ગયા છે અત્યારે તો ...હાહાહા
su ke baki chhe kai nava samachar, k gadi dhire dhire chali jay chhe?
હાહાહા ..ચાલે ચાલે એ તો
eto mane maja ave e kaheva devay ne bhai
ભાઈ ખાલી ...જાગૃત હો
vah કવિરાજ
હા હોય જ ને એ તો ...
ha...pan koi vaar to vaat pan khaas hoy j
વાત તો વાત જ હોય ..ખાસ તો આપણે એને બનાવીએ છે ...શું કેવું બરાબર ને
લાગે છે કઈક ખાસ વાત છે...☺️
કંઈક તો વાત છે હો ...હાહા
આભાર ..શેફાલી
શુ વાત છે!
વાહ વાહ...
હા તો કરો મજા...આ હ્રદય આમજ હમણાં ચાલશે...
ના હો એવું કંઈ નથી ...હાહાહા☺️☺️
વાહ...ભાઈ...પ્રેમ હોય તો વાંધો નહીં...હ્રદય રોગ નથી ને...હા હા હા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser