Gujarati Quote in Microfiction by Dhruti Dave

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*" મુલાકાત "*...ૐD

એક વ્યક્તિ ઉચ્ચ અધ્યક્ષ ની મુલાકાતે જાય છે પણ, એ અધ્યક્ષ ની મુલાકાત તે વ્યક્તિ સાથે થઈ ન શકી. તેથી તે વ્યક્તિ કહે છે. " એ અધ્યક્ષ વ્યસ્ત છે. હું નહીં, જ્યારે પણ એ અધ્યક્ષ મળવા આવશે ત્યારે હું એ અધ્યક્ષની સાથે મુલાકાત કરીશ." અને તે અધ્યક્ષ તે વ્યક્તિની મુલાકાત સામે ચાલી લે છે...ૐD

Gujarati Microfiction by Dhruti Dave : 111046073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now