The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હિંમત ના હારે એ જ ચાલે , બાકી સારો કે ખરાબ સમય તો બધાનો આવે ...!!
hamna gam ma pothi ave che tya javanu che samaiyu lai ne
su k bol biju
ha ho ...
સરસ સરસ મોજ કરો તારે
mare to moj chale che gamde ... daily farva javanu ....
મને શું થવાનું ...તું કે
kem che jp ??
આભાર ..ટીયા
right ....
બોલ બિજુ શું ચાલે કેમ જાય છે દિવસો..?? મારે તો યાર ઘરે બેઠા બેઠાં કંટાલી જવ છું આતો ઠિક કે MB પરિવાર છે એટલે સમય જતો રે અને મોજ પણ આવે બધાને.. ??
હમ્મ
થાય તો મિત્રતા પર બનાવજે.. મસ્ત.. ???
જોઈશું ..
એ બધું તો ઠિક નવી રચના ક્યારે મુકીશ..??
હા ...
હાહાહાહાહા @JP પતંગનો જબરો શોખ હો બાકી.. ??
હા હું તો દિવાળી પહેલાથી જ અગાશી માં જતો રવ એટલે ....પતંગ ચગાવવાની બહુ મજા આવે
ઓહકે એતો કે તે કેમ એવું કહ્યુ કે તારી ઉતરાયણ પેલા આવી જાય.??
ઠીક એટલે મને શું થવાનું ...હું તો આવો જ છું
ભાઈઈ બધું ઠિક તો છે ને..?? બિકઞ આજે તું કંઈ મસ્તી નથી કરતો એટલે ભાઈઈ ??
કંઈ વાત પૂછવાની
શેની હાં પાડી..??
હા
એક વાત પુછું..??
તો પણ કોઈ સ્પેશીયલ ડિશ તો બનાવતા જ હશે ને ભાઈઈ
મને એ જરાય નહીં ભાવતું ...અહીં તો જેને જે ભાવે એ ખાય
કેમ.. પહેલાં..?? ??
એ હજુ વાર છે ...મારી ઉતરાયણ દિવાળી પેલાની આવી જાય
એ બધું છોડ ઉતરાયણ માં અહીં સુરત માં મસ્ત ઉંધીયુ પુરી હોય ઘરે ઘરે.. ???
Hahahaha A vat pn sachi @JP biju kashu na hoy pn yar ક્રિષમસ આવે છે 31 આવે છે.. તે તો સિધી ઉતરાયણ ની જ તૈયારી કરી નાખી
ઉતરારણ શું હોય તો બીજુ તું જ કે
hahahaha bhai sav aavo DAV karvano Maro ???
પતંગ દોરી ને હું પોતે ...
જો જો અત્યાર થી સારુ કેવાય ભાઈઈ તો શું છે તૈયારી માં એતો કે..??
ઉતરાયણ ની તૈયારી ...
Aaje em pn koi dekhatu nathi yar Atle thayu k Taro DAV karu pn taro Mood off lage che aaje.. :(
ohk broo I'm just kiding.. Bol baki shu chale.. ??
મારી કોઈ સ્ટોરી નહીં ..
ભાઈઈ હીંમ્મત કરી કે નહીં એ તો કે.. ????
Ha pn yar sav aavu thai..?? A badhu to thik baki bol kya pochi tari Story..?? HIMMAT KARI K NAI..??
હા તો ...કોઈ વાર થાય
aatlo modo Pratiyutarr he..???
આભાર
સત્યવચન @JP
હા તો કેવો હોય ...હે જરા તમે જ કહીને બતાવો ને
kem sav avo abhar he...
આભાર...
mast jp..
આભાર ...હીના
સાચી વાત...
oho...સરસ જાગૃત...નવા વર્ષ ની શુભ શરૂઆત થઈ એમ ને
બોલ
feel*
જતી રય યાર શું અત્યારે સુધી થોડી હોય ...
kai nai enjoy...the deel
હે શું ખબર ના પડી
ok...etle ave to tu form ma...nai gandhe koi ne m ne.....??
ના હોય એટલે શું હે ...મમ્મીને બધાને મળી ..બધાને નવા વરસની વિશ કરી ..મેં ય હેપ્પી ન્યુ યર કયું ...હાહાહા મજા આવી કાલ તો
oho...na...hoy...good good....
હરિ કાલે તો ...એ જ ઘેર આયી તી બોલ ...
aaje to savar savar ma hotspot mali gyu.....???
સારો joke hto etle...@ gm Hari n all
na...amna j savar padi 6e mari
સૂઈ જા રાત છે હજુ
gm... alll...jsk....
એમાં કય હસવાનું આયુ જ નહીં ..
em Jagrut...hahaha
હા એ જ ...બધાની
વાહ...ભાઈ...સમય બધાની ખબર લઈ નાખે...
અમે ખોટું કેતા જ નહીં ...
saras @ Sachi vaat
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser