Gujarati Quote in Funny by ધબકાર...

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એનું આ નિર્મળ હાસ્ય જાણે જાનદાર છે,

એનું આ શરમાઈ જવું એ પળ યાદગાર છે,

એના ગાલની લાલીમા મન મોહી જાય છે,

જ્યારે હોઠની લાલીમા ની વાત આવે ત્યારે મન હરખાઈ જાય છે, મનમાં એક શરારત આવીજ જાય છે...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Funny by ધબકાર... : 111045911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now