દિવાળીની હાર્દિક શુભકામનાઓ સૌ પરિજનો ને....

લ્યો આવો વેલા વાંઢિયે,કાંહારીમાં કંહાર શિરાવું...

Gujarati Motivational by Kamlesh : 111045305
Kamlesh 8 year ago

શુભ દિપાવલી ...કોમલ...

Kamlesh 8 year ago

ભારે કરી હો...હિનાજી...ખરુંને બેના ? હેં રવિનાજી ...આમ કંઇ મજા આવે એમ કંસાર ખવડાવી દેવાય?

Kamlesh 8 year ago

શુભ દિપાવલી મયુ...

Kamlesh 8 year ago

જય મહાદેવ ...હરિ...

Komal 8 year ago

happpyyyeeeeiii diwali mahadev

Tiya 8 year ago

ok amare sanje banavani che ....

હરિ... 8 year ago

tq...aani pella pn je dp ma ati banne te pn me j banavi ti...gya varas....

Tiya 8 year ago

mast banavi che ....

હરિ... 8 year ago

ha..mara kaka ne tya...kevi 6e..??

Tiya 8 year ago

a rangoli te banavi che ??

Tiya 8 year ago

ame kale cholafari tali ne ghughara banavya ....aje navra rasoi ma ....

હરિ... 8 year ago

na...sakkar pada ne..chorafadi tarvana baki 6e...

Tiya 8 year ago

hari aje rasoi ma raja hoi diwali ni

હરિ... 8 year ago

1 vat kv...mara ek kaki 6e..emne gulab jabu banavya to eni size etli nani ati k diku na moda ma 2 gulabjabu ek sathe aavi jaay....eme emni etle udayi 6e...aaje...hahahaha...k diku ni ba khali diku mate j gulabjabu aapi gya....amara mate nai....??

હરિ... 8 year ago

mane aapvana.....hina di...

HINA DASA 8 year ago

મેં ગુલાબજાંબુ બનાવી લીધા હવે સાંજે ચુલે ચડવાનું..

હરિ... 8 year ago

chalo...sakkar pada bavava....hahaha...ave free time puro...have chule javanu...???

p 8 year ago

hahaha a hina ravina bhuli gaya k shu atla ma j kansar ky khavdave ny khali mo sudhi j lai jai chamchi ne pachhi pachhi muki de

હરિ... 8 year ago

hahaha....na...di..aavu nhi..hu kadvi pn 6u...gadyu khai ne amuk var mari જીભ કડવી પણ થઈ જાય છે...

HINA DASA 8 year ago

હાહાહા હું તો સ્વીટ જ છું સખી હમણાં તારા હૈયે વસી એટલે ખબર નહિ કેવી થઈ હોવ...

Ravina 8 year ago

ઓહ .. 4 ચમચી ખાંડ? હરિ એટલે તું આટલી મીઠી છે... સખી જોઈ લે એટલે આપણે કડવા વખ જેવા છીએ..હાહા...

હરિ... 8 year ago

na...di...mane bhave kansar etle sikhi...lapsi nai bhavti to nai sikhati....hahaha

હરિ... 8 year ago

amri ger to badha ne over sweet j bhave 6e...1 cup cha ma pn 4 ચમચી ખાંડ જોઇએ...એટલુ ગળ્યુ ખાય...ને રોજ જમ્યા પછી પણ ગળ્યુ ખાવાનો નિયમ છે...

Ravina 8 year ago

હરિ શીખી ગઈ તું! હાલો તો આને ઉતાવળ લાગે...હાહા

Ravina 8 year ago

ના અમે ગોળ જ નાખી...

HINA DASA 8 year ago

અમારે તો ખાંડ જ હોય સખી

Ravina 8 year ago

કંસાર માં ગોળ હોય... એટલે એની મીઠાશ હોય... ખાંડ તો શો પૂરતી હોય હરિ... extra sweet કરવા... અમુક ને વધારે આપવી પડે...હાહા...

HINA DASA 8 year ago

તારે શીખવાની બહુ ઉતાવળ કે નહીં હરિ ખાઈ લેવો છે કે શું હવે કંસાર

હરિ... 8 year ago

nakhe j pn uper thi pn ghi ne dareli khand nakhi ne khaii e...

હરિ... 8 year ago

na..di..hu kale j sikhi complet banavta....hahaha ne mari ger to kansar na under to khand k gor n

HINA DASA 8 year ago

લ્યો મને તો કંસાર જ દાબડ્યો હતો આ વહેલા એ પહેલા મા આ વાંધો જો

HINA DASA 8 year ago

ઉપરથી ન હોય ખાંડ સાથે જ નાખવાની હોય સખીની જેમ તારો કંસાર જાતે ન બનાવતી મને બોલાવજે હું બનાવી દઈશ....હાહાહા

Ravina 8 year ago

ના સખી જોકે હવે કંસાર નીકળી ગયો.. અમેય બટકા જ ખાધા તા.. ચોકલેટ બરફી... મારી પ્રિય... તેમ છતા વારે તહેવારે તો કંસાર થાય ને એની જ મજા હોય....

હરિ... 8 year ago

uper thi khand nakhi ne sansar mitho krvano....evu hase nai....hahaha

હરિ... 8 year ago

hahaha....etle j kansar ma uper thi khand nakhe nai....??

HINA DASA 8 year ago

કંસાર તો ફરજિયાત હોય હરિતા ખાવો જ પડે

Ravina 8 year ago

આ અડધી તકલીફ જ પૂછવા ના પૂછવા માં થાય... આપણે આપણી જોઈ લેવાનું... હાહા...

હરિ... 8 year ago

hahaha....ha but have to mithai na topli oo aavi gai ne...etle kansar nai khavo pade mare...haha.. sav aavu kevanu....? aagndi adi gai etle...

HINA DASA 8 year ago

હાહાહા સખી એ તો ઘરે પૂછીએ તો ખબર કે કેવો ગળ્યો નીકળ્યો

Ravina 8 year ago

હરિ આ ખોટું બોલે છે... લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે....પછી થી કંસાર ની જેમ સંસાર પણ બવ મીઠો લાગે... હાહા...

HINA DASA 8 year ago

મને તારા જીજુ કહે કે કંસાર ખવડાવ્યો હતો તોય કડવું જ બોલે એટલે હું કહું કે તમારી આંગળી અડી ગઈ હતી જીભ મા....

HINA DASA 8 year ago

લગ્ન સમયે ફેરા પુરા થયા પછી વરઘોડિયા મોઢું મીઠું કરવા એકબીજાને કંસાર ખવડાવે છે

હરિ... 8 year ago

etle... kai khabar na padi...??

HINA DASA 8 year ago

હા હો પાકે પાયે કડવાશ હજી ગઈ નહિ લાઈફ ટાઈમ રહે જીભ મા.....હાહાહા

હરિ... 8 year ago

ok...tame test krelo 6e...?? @hina di..

HINA DASA 8 year ago

બહુ કડવો હોય હરિ...

હરિ... 8 year ago

kem di...aa kahari no kansar na khavay mara thi...??

Abhi 8 year ago

hihihihihi hahahahaha A to koi k to pn hu no manu @Piyuuu @Dodhiiiiii ???

p 8 year ago

ha to tara sivai badha ne nadan j lagish.. puchh koi ne pn..

Abhi 8 year ago

ભાઈઓ ને તો બેનો સારી જ લાગે.. ગામ બહાર નાને પુછી જોવું તો સત્ય ખબર પડે @ડોઢી.. ???

p 8 year ago

ha nadan j ho..sav bholu parevdu chu ..puchhi jo mara bhaio ne..

Abhi 8 year ago

@પિયું.. તું અને એ પણ નાદાન હૈ..?? યાર આવા જોક્સ નહીં યાર પ્લિઞ.. ????? હસતાં હસતાં પડી ગ્યો.. ??????

p 8 year ago

hahaha bhai hu avi samajdar kyathi atle to nadani kari bethi ...

p 8 year ago

kansar atare n khvai hari...haju tare var chhe ...

હરિ... 8 year ago

આ કાંહરી નો કસાંર મને પણ જોઈએ...

હરિ... 8 year ago

jai mahadev...happy diwali....motabhai....

Maylu 8 year ago

શુભ દિપાવલી મોટાભાઈ....

Abhi 8 year ago

hahahaha @Motabhaii ??

Kamlesh 8 year ago

તો પુરું કરું હવે ચાલ...શુભરાત્રી ...ડિયર સૌને...મારી આજે કાળીચૌદશની રાત છે...અને તને "ટોઠા" ખવડાવી દીધાં ..તો હવે એય નિરાંતે સૂઇ જાઉં ...હોને...જય ભોળાનાથ ...હા હા હા

Abhi 8 year ago

And @Piyuuu a to kahyu k eni pase magaj nathi to a kya thi samjee???

Abhi 8 year ago

hahahaha @Motabhaiii Tamara Shabdo a To bv kari yarr ???

Kamlesh 8 year ago

હા હા હા ...સમજદાર ને સમજાવવું તો મૂર્ખતા છે ને અભિ? બસ ઇશારો જ કરાય...

Abhi 8 year ago

@મોટાભાઈઈ એ તો હુથ એને પહેલા થી કવ છું પણ માનતી નથી તમે જ સમજાવો એ પાગલો ની ડોક્ટરનીને.. ???

Kamlesh 8 year ago

હા હા હા ...તો મોજે-મોજ એમને??

ધબકાર... 8 year ago

એક્દમ મજામાં...હવે પાંચ દિવસ જલસા...

Kamlesh 8 year ago

એકદમ મસ્ત હો ભાઇ ...આપ કેમ છો ?

ધબકાર... 8 year ago

કેમ છો કમલેશભાઈ...

Kamlesh 8 year ago

અભિ..આપણને તો પાગલખાનાંમાંય નહી રાખે કોઇ...

Kamlesh 8 year ago

એ તો જોવું જ રહ્યું બેના..

Abhi 8 year ago

Hahahaha Nana Ame banne Marij chiye Ane tu Doc chr

p 8 year ago

ha to bhai doc ne tu

Abhi 8 year ago

@Piyuu Dodhii chal Ave amne Banne ne Mokal jom Mental hospital bv keti hati gai kale chal mokal ave ??

p 8 year ago

mitrata ma sara narsu na dekhai to ?

Kamlesh 8 year ago

શુભ દિપાવલી ભાવેશજી...

Kamlesh 8 year ago

ડાહ્યા તો નહીં ...પણ ગાંડા કહી શકે...કારણકે તુંય મારો ભાઈ જ ને?હા હા હા

p 8 year ago

ha samjai gyu...

Bhavesh 8 year ago

happy diwali bhai

Abhi 8 year ago

હાં તમે ને તમારી બેન બવજ ડાહ્યા રહ્યા ને કેમ.??

Kamlesh 8 year ago

ના અભિ..તારી ક્યાં વાત જ છે ...આતો અમારા ભાઇ-બેનની વાત છે ....તું મન મોટું રાખ...

Abhi 8 year ago

@Motabhaii Aaj thi tamari jodee Kittii kittii Kittii

Abhi 8 year ago

એટલે હું ખરાબ છું.. ??????????

Abhi 8 year ago

@Motabhaiii Sav aavu kevanu.. ???

Kamlesh 8 year ago

હવે સમજાયું કે નય?

Abhi 8 year ago

અરે તારા લીધે મારું જે અઢદુ પડધું મગજ હતું ને એ પણ જતુ રેવાનું હતું આતો નસીબ સારા કે હું બચી ગ્યો.. ??????

Kamlesh 8 year ago

હા હા હા ...બેના એટલે કવ છું કે સારી સંગતમાં રહેવું..

p 8 year ago

bhai vandhiye...tame nikla chho ...najik hot to avet pn dur padi jai bav .

p 8 year ago

ha to hu magaj vagar ni bas m pn tari jode rai ne ad dhu magaj to khvai j gyu chhe..

Abhi 8 year ago

જેને મગજ હોય એને સમજાય @પિયું.. ??

p 8 year ago

kai samjayu ny bhai...

Abhi 8 year ago

ના હોય બિજું કંઈક આવ્યુ હશેં યાદ કરો.. ??

HINA DASA 8 year ago

હાહાહા અભી ચા ને ખાખરા.

Kamlesh 8 year ago

શુભ દિપાવલી ...સૌને...

Abhi 8 year ago

hahahaha @Diduuuu aaje Nasta ma shu hatu jara keso mane..?? ???

Kamlesh 8 year ago

જેમ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં "તાંબાની તાંસળી" હોય છે એમ આપણે ત્યાં કચ્છમાં "કાંસાની કાંહારી" હોય છે જેમાં બધાંને જમવાનું પિરસાય છે...એ જ...અને કંસાર તો કાંસામાં જ સારો...સ્વાસ્થ માટે...

HINA DASA 8 year ago

પણ ખબર તો પડવી જોઈએ ને કે મરી જમ્યા કે પેંડા.. ને અભાગીયા જીવ તો નથી જ તારા જેવા જ્ઞાની છે પછી શું ફિકર...

Abhi 8 year ago

એ આઘા રહેજો બંન્ને સખી ભેગિ થય છે.. કોઈનો દાવ પાક્કો આજતો.. ???

patel sanjay 8 year ago

happy diwali....

Kamlesh 8 year ago

હા હા હા ....પણ પેંડા હોય કે મરી...હોય જ્ઞાનવર્ધક જ હો...તો બસ લઇ લેવું ...નહિતર યાદ છે ને ? અભાગીયો જીવ....હા હા હા હા

Ravina 8 year ago

આભાર કમલેશભાઈ... ને તમને પણ હાર્દિક શુભકામનાઓ

Abhi 8 year ago

hahahahaha @Diduuuuu sav aavu kevanu??

HINA DASA 8 year ago

આ કાંહારી એટલે

ધબકાર... 8 year ago

દીવાળી ની શુભેચ્છાઓ..

HINA DASA 8 year ago

એ તો તું કરે છે અમારા જેવા સામે આવું બધું ગૂઢ મૂકીને પછી કહે કે હવે જમો બોલો હવે આઈટમ શુ છે ખબર નહિ ને જમવું કેમ... તારું તો મરચા ના કવર મા પેંડા હોય ને ગુલાબજાબુ ની ચાસણી મા મરી નીકળે....

Kamlesh 8 year ago

ટિયાજી ...જે કામ ખાતર ગામથી દૂર એકલો રહે છે એના ઘરને વાંઢિયો કહેવાય...જેમ આપણે ત્યાં લોકો વાડીએ મકાન બનાવી રહેતા હોય છે ને એ..

Abhi 8 year ago

hahahaha @Diduuu biji sixerrr 12 Ran thyaa ho tamra ???

Kamlesh 8 year ago

હા હા હા ...સપરમે આવી અટખળ હિનાજી?

Abhi 8 year ago

જ્ઞાન તો ઓછું જ પડે @મોટાભાઈઈ લેવું જ પડે.. ??

HINA DASA 8 year ago

હા તો તારા જેટલા જ્ઞાની નહિ પણ થોડા થઈ જઈએ તો પણ સારું ને..

Kamlesh 8 year ago

હવે તમે શરુ થઇ ગયા હો...અર્થાત શિરામણમાં પણ જ્ઞાન જ લેશો એમને? જેવી તવ્‌‌ઇચ્છા ...

Abhi 8 year ago

hahahahah @Diduuuu satyavachan ho bakiii ???

Tiya 8 year ago

vandhiye atle ??

HINA DASA 8 year ago

અમે તો તાંબાની તાંસળી ને કાહારી કહીએ આ કમલેશ નો અર્થ તો પાછો ગોપનીય હોય આપણે તો છેડો શોધવો નકામો અભી....

Kamlesh 8 year ago

હિનાજી આ તો "અલખનો ઓટલો " મોજ પડે ઇ લઇ લેવાનું...પુછવા ગયા એ રહી ગયા...હો...

Abhi 8 year ago

hahahaha @Diduuu sixerrr ??

HINA DASA 8 year ago

આ ભૂરી ભેગો તુંય કંજૂસ થઈ ગયો

Abhi 8 year ago

@Motabhaii sav aavu?? @Diduuu કાંહારી એટલે શું..??

Kamlesh 8 year ago

સૌને હેપ્પી દિપાવલી ...બીજું શું ?

Kamlesh 8 year ago

આજે સમજાવવા સમજવાનું રહેવા દે અભિ...આ જ મોજ કરો બસ...ગાંડાવેળા કરીયે ખાલી..

HINA DASA 8 year ago

આ કંહાર તો ઠીક પણ બીજું કંઈ હશે કે આમાં જ દિવાળી મનાવવાની છે

Abhi 8 year ago

A hu ahiya j chu @Motabhaiii ???

Tiya 8 year ago

happy diwali ...

Abhi 8 year ago

Happy Diwali @Motabhaii ??

Abhi 8 year ago

@મોટાભાઈઈ શબ્દોનો અર્થ સમજાવશો જી.. :)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now