Only For @Shefudiii
અધુરા હોવા છતા તું અને હું પુર્ણ જ છીએ જરા ધ્યાન થી તો જો...!
અને રહી વાત શબ્દો ની તો પ્રણય માં શબ્દો નો શું મોલ...!
એના કરતા તો આપણો આ અહેસાસ જ બેહદ કીમતી છે...!
કારણ કે જ્યાં આ ખાસ અહેસાસ હોય ત્યાં સંગીત અને સુર ભેગા જ હોય...!!!