પ્રયત્ન કરું છું આ જીવનને જીવંત રાખવાનો,
ક્યારેક થાઉં હતાશ, નિરાશ પણ છતાં જીવંત છું..!!
રહેવું છે જીવંત મારા પોતાનાઓ માટે એ છે ખાસ,
અંતિમ શ્વાસ સુધી એ જ મારો અહેસાસ..!!
આજે કરીશ કોઈ વાતમાં દુખી તો પણ જાણું છું,
મારા થી વધુ એમને કોઈ પાસેથી ખુશી નથી જોઈતી..!!
એટલેજ હું આમજ જીવું છું, જીવંતતા ટકાવું છું,
મારા માટે, મારા સ્નેહીઓ મારી પૂર્ણતા માટે..!!
#sweetbeatfrdzzzzz