પૂરવનો જાદુગર આવે ,છાબ કિરણની વેરે ...
હળવે હાથે ધીમું સ્પર્શે ,પડદા પાપણના ખોલે ...
અંગ મરોડે કાલની વાતે ,આશ નવી કોઈ લાવે ...
મંચ આકાશે નર્તન કરતો ,રંગ અનોખા વેરે ...
કોમળ સવારે ,તપ્ત મધ્યાન્હે ,શીળો બને સમી સાંજે ...
જાદુગરનો ખેલ અનેરો , ખુબ ખુબીથી ખેલે ...
...શુભ સવાર ..???