The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કુખ એણે મમતા થી હાથ પોતાની કુખ પર ફેરવ્યો અને મુખમાંથી શબ્દો સરી પડ્યા મારી દીકરી...અને એક મક્કમ નિર્ધાર સાથે પોતાનો સામાન લઈને હંમેશ માટે પતિ ના ઘરને અલવિદા કરી દીધું...!!!
વાઘ આયો..વાઘ આયો...
ha ho Foods pr no coments.. ???
Hahahahah hum to haste the haste hai or haste Rahenge ^o^ ^o^ :)-
hahaha
હાહાહા...
બોવ હસમાં અભી...પેટમાં દુખવા મંડશે...
hahaha abhi...@ Ketan food mate no comments...Senti Thai jvay
hahahahaha Ato thai j jay @Ketanbhaii
કદર જ નથી કોઈની...અને સેલ્ફીજી બીજી બધું તો બોવ હજમ થય જાયછે...ગુલાબજાંબુ..પીઝા..હે..
ha ho @Shefudiiii Hu to haji jasi j rahyo chu jov ^o^ ^o^ ^o^
ye baat kuch hjam nai hui...nai abhi
હાહાહાહાહા અવે કેપેસીટી નથી હો હસવાની.. ^o^ ^o^ ^o^
મારા જેવો ભોળો આખી દુન્યા માં ક્યાંય નય હોય..
Ty @Dost.. :)-
લે....વા દોસ્ત વા
hahahaha @Bhavubhaii hu Farithi Hasta Hasta padi gyo @Ketan Ane a pn bholaaa ^o^
વાહ રોહિત @ જઈ જીનેન્દ્ર
જય શ્રી કૃષ્ણ...
મિત્રો અને સ્નેહીઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
વાહ વાહ..ક્યાં બાત ક્યાં બાત...
રોહિતભાઈ...રાઇટ હોય કે રોંગ...આ તો આમજ આપણે ગાતા રહીશું સોંગ...
hahaha @ ACP @ Ketan @ Rohit
right રોહિતભાઈ..
હાહાહા.....
@ketan...આપણે ક્યાં ચિંતા છે....આપણું તો કામકાજ છે...નવા અનુભવો કરવાનું...લગ્ન કર્યા ત્યારે સમજાયું કે આ કરવા જ જોઈએ...નહીં તો આ ખોટું કમાવાની જરૂર શું છે...હા હા હા
હા એતો...સબકા હુવા વેસા ...અપના ભી હોગા
acp અત્યારે kam no case solve kare chhe, baki dont under estimate power of billaaaa
@રોહિત તમને કહે છે @ કેતન
હાહાહા..રોહિતભાઈ..તમારે પણ એવુંજ લાગે..
એસીપી તો કોઈ કેસ ની તપાસ માટે ગયા હશે...
@shefali...અનુભવ તો કરવો જ રહ્યો...
હાહાહા...સેલ્ફીજી આ તમારા ધંધા જ આવા હોઈ...ભાવેશભાઈ ને ભગાડી દીધા..હાહાહા
hahaha...billuji bhagi gaya
આ બીજા આવ્યા...experienced person...lol
બીલ્લુજી ફસ ગયે..હાહાહા
ભાવેશભાઈ..તમારી સુ હાલત છે...હાહાહા
@bhaveshbhai...ક્યાં બધાને કહો છો...હા હા હા
hahaha ACP...evu hoy em? anubhav bolto lage che
હેહેહે....ભાવેશભાઈ કરો.... મજાક ભોળા માણસો ની
pachhi bilado
hji તો વાઘ જ છે લગન પછી કઈ કેહવાય nai
sambhalva keva harkh ghela chhe joto khara abhi
ખરેખર tame વાઘ chho ho????
ha bolo @Bhavubhaii
બોલો..ભાવેશભાઈ
hahahaha Puray jay @Shefudiii ^o^
બોવ જાજુ વાઘ વાઘ કરશો તો ઝુ વાળા પકડી જશે...હાહાહા
hu kai bolu ketanbhai???
હું વાઘ નથી....માણસ બરોબર છુ...હાહાહા
વાઘ પાંજરામાં પુરાઈ ગયો...લોલ
hahahahaha @Shefudiii ek dum sachu kahyu Aa Vagh to bvj nadan che.. ^o^ ^o^
pan vagh ne jaray અભિમાન nai જોયું અભી તે...કેટલા નાદાન થઈ ને પૂછે છે
જોયું મારુ તીર બરાબર લાગ્યુ હાહાહાહાહા @શેફુદી સિક્સરરરર ^o^ ^o^ ^o^
કેતન જ તો વળી...એ જ વાઘ છે
ભગવાન જાણે...આ સેલ્ફીજી નું કાઈ નક્કી નય ક્યારે કોને સુ કહીદે...
hahahaha @Rohitbhaii ^o^
@abhi...આ તો વાઘ આવ્યો હોય એવું લાગે છે...
@શેફુદી કોણ છે @વાઘ..?? જણાવો તો જરા
અરે મેં તો ગુગલી નાખી છે.. હો સત્ય તો @શેફુદી જ જણાવશે.. :)
સારું થયું અભી તે ચોખવટ કરી...
હાહાહાહાહા @કે... ટ... ન...
ઓહ...એટલે મારી ગણતરી એવા ખૂંખાર પ્રાણી માં કયરી....સેલ્ફીજી....શરમ કરો શરમ...
મારા તરફથી પણ વાઘબારસ હો.. :)-
એ તમને વાઘ કહે છે.. @કે... ટ... ન...
ઝૂ માં ગયા છો તમે વિસ કરવા...
ક્યાં છે વાઘ....
jo hu aavi ne wish karva...hu aam pan himmat vali...lol
કરવું તો પડે...પણ વિસ કરવા જાય કોણ એની સામે...
vagh ne to wish karvu j pde ne
થેંક્યુ....સેલ્ફીજી...
@Ketan...happy વાઘ બારસ
हेप्पी वाघ बारस.. ...☺☺☺
thank you Amita...
very nice once again.. ekdum marmik ne chotdaar
@સંદીપ...તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા
આભાર એસીપી
નવલા દીવસો ની શુભેચ્છાઓ @શેફાલી , મંગલમય હો ...
khub saras vat kari
true @ sandip
દ્રઢ મનોબળ નો કોઈ વિકલ્પ નથીં ...
hahaha..
કેતન...???
ઓહોહો...તમારી આ વાત પરથી હાથી ઓ ને શરમ આવી ગઈ...હાહાહા
mare to ચકલી જેટલું જ જોઈ એ ...
ના તમે ખાય જાવ એ...હાહાહા
shu sachu Mayu? tme late pdo e ne
એ વાત પણ સાચી ...હો...હા હા હા...
lo bolo...tme Moda pado ema Maro shu vaak...???
હાહાહા...dp માં આ સેલ્ફીજી કોઈનો વારો નથી આવવા દેતા...એટલે તમારા મારા જેવા ભુયખા રહી જાય...
હા હા હા ...@ કેતનભાઈ તમને પણ મારા જેમ ડીપીમાંથી જમતા નથ આવડતું લાગે...બાકી અહીં બધા જમી લે છે હો...ટેલેન્ટેડ માણસો...
for a change kaam Kari nakhu...hahaha
અચ્છા સેલ્ફીજી...તમે કામ પણ કરો છો એમને...હાહાહા
નાસ્તો બાકી હતો મયલું ભાઈ...
ha re...kaam na ઢગલા સાદ પાડે છે
હાહાહા મારા કરતાં તો સેલ્ફીજી તમારે વધુ ઉતાવળ લાગે..
હા તો પછી ઉતાવળ શાની છે હે ?? હા હા ....
np etle no problem
વાઘ પકડવા બીજે ક્યાંય જવાની ક્યાં જરૂર છે...અહીંયા mb ઉપર ઘણા બધા છે તમારા જેવા..હાહાહા
hahaha Mayu
np એટલે...
@ કેતન વાઘબારસ નિમિત્તે તમારે વાઘ પકડવા જવાનો છે ??? તે ઉતાવળ છે ?? હા હા હા...
np @ Ketan.... aabhar @ Mayu
મસ્ત...
હા થોડીક ઉતાવળ હતી...
આભાર કેતન..@બધે એક જ comment copy paste Kari didhi...lol
સરસ
thnx Komal
wah mast.....di
આભાર ટિયા and Rohit...@Sachi vaat
mast di @ gm all jsk
ખુબ સરસ...ક્યારેક એવા નિર્ણયો લેવા પડે જેનાં લીધે આપણું સ્વમાન જળવાય સાથે મનના ભાવ જળવાય...
સુપ્રભાત...
આભાર જીગરી...શુભ પ્રભાત
વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser