Gujarati Quote in Shayri by ધબકાર...

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રણય... પ્રીત કે કોઈ રીત...!!!


આ તારી સાથે પ્રણય થયો છે
કોઈ આગવી રીતમાં..!!

મારા આત્મામાં તારો વાસ
અને સહવાસ આ સ્નેહમાં..!!

તારી યાદમાં શું દિવસ કે રાત
માત્ર બધે તારોજ આભાસ..!!

જો મળી જાય કોઈ સામુ
તો પણ હું તને ત્યાં જ પામું..!!

કોઈ કહે આ તો છે મનનો વહેમ
જે લઈ જશે અંધારામાં..!!

તારી સાથે તો અનંત અંધારી રાત ની
દિશા પણ છે જાણે પ્રકાશમાં..!!

Gujarati Shayri by ધબકાર... : 111044335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now