# દોસ્તી ???

બે શરીરની અંદર એક જ આત્મા છે દોસ્તી ..
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...

વડલાના ઝાડ થી ઓફિસ ની ખુરશી સુધી ...
ફાટેલી ચડ્ડી થી નવા બૂટ સુધી ...
દોડતા ખુલ્લા પગથી સ્ટાઈલિશ સૂઝ સુધી ...
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...

વાત વાતમાં ઝઘડવા થી એક ફોનની રાહ સુધી ...
બંક કરેલા ક્લાસ થી નોકરી ના આઠ કલાક સુધી ...
હોસ્ટેલના મજાક મસ્તી થી જીવનના એકાંત સુધી ...
સાથે પીધેલી " ચા " થી પિઝા બર્ગર સુધી ...
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...

એક્ઝામ ના દિવસોથી જીવનના અંત સુધી ...
પહેલી વાર મળ્યા થી વિરહના અંત સુધી ...
આ વાંચીને યાદ આવેલા દોસ્તો સુધી ...
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...

Gujarati Blog by jagrut Patel pij : 111044304
Raa 8 year ago

Right very_nice

jagrut Patel pij 8 year ago

હા બસ આ જ છે દોસ્તી ...

ધબકાર... 8 year ago

वाह....ભાઈ...આ જ તો છે દોસ્તી...

jagrut Patel pij 8 year ago

આભાર ..હિર

Heer Ahir 8 year ago

vah mst jagrut

Maylu 8 year ago

સરસ છે આ દોસ્તી ....

jagrut Patel pij 8 year ago

આભાર હરિ ...આભાર પ્રીતિ આપનો ...

Preeti Patel 8 year ago

મસ્ત હો...કવિ

હરિ... 8 year ago

wahh...kavi...dost...

jagrut Patel pij 8 year ago

આભાર સમ ..હાહાઆ

jagrut Patel pij 8 year ago

આભાર ટીયા

Tiya 8 year ago

wah mast ...dosti

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now