#Matrubharti #bites #quiz
સાચો જવાબ આપો અને એક પુસ્તક જીતો......

આજનો સવાલ

- સીતા અને ગીતા બહેનો છે. રામ અને શ્યામ ભાઈ છે સીતાની પુત્રી શ્યામ ની બહેન છે. તો ગીતા નો રામ સાથે
શું સબં ધં છે?.

Gujarati Questions by MB (Official) : 111044117
Nikhil Chauhan 8 year ago

મા દિકરા નો સબંધ

Darshana Hitesh jariwala 8 year ago

માસી ને ભાણેજ

कबीर 8 year ago

માસી ભાણેજ નો સબંધ કહેવાય

Margi Patel 8 year ago

gita ram ni masi chhe...

Dp, pratik 8 year ago

સીતા અને રામ નો મેલ હોય તો,સાળી બહેનોય નો સંબંધ થાય.

Jelly 8 year ago

gita ram ni masi chhe.

Shefali 8 year ago

ગીતા એ રામ ની માસી છે

Tiya 8 year ago

ram ne shyam bhai che pan saga ke madhiyay te nai kahyu so ... geeta ne ram vache ma dikara no sabndh pan hoi ne mashi bhaniya no sabndh pan hoi sake ...

Pranal Patel 8 year ago

ram એ geeta નો ભાણિયો છે....

Ashish Majithiya 8 year ago

gita ram ni masi che

parikshitsinh Vaghela 8 year ago

ગીતા એ રામ ની માસી

Sanjay Dave 8 year ago

गीता ए राम नी मासी छे

HARSH SHAH _ WRiTER 8 year ago

ગીતા એ રામની માસી છે.

HARSH SHAH _ WRiTER 8 year ago

ગીતા એ રામની માસી છે.

Abhi 8 year ago

ગીતા રામની માસી છે.. :)

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

gita ram ni masi thay

Vipul Patel 8 year ago

ગીતા એ રામની માસી હોય અથવા મમ્મી હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now