# આંખો તારી....
#કાલુ ....

તારી આંખો જેવી બીજી આંખો મેં ક્યાંય દેખી નહીં....

સદાય નિઃસ્વાર્થ પ્રેમભરી લાગણીઓ વ્હાવતી તારી આંખો....

આંખ પલકારે એક ઈશારે કહેતી તારી આંખો....

કે હું સદાય છું તારી જ સાથે....

દેખી એકમેકને દૂરથી જ ખુશી થી છલકાઈ જતી આપણી આંખો....

આજે જોવા તરસે એકમેકને આ આંખો બની જતી ક્યારેક વ્યાકુળ....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111043676
jagrut Patel pij 8 year ago

હા વાંધો નય

Simran Jatin Patel 8 year ago

હા સોરી હું ઘરકામ થોડી વ્યસ્ત છું એટલે હાલ જ જોઉં હો....

jagrut Patel pij 8 year ago

સિમ મારી પોસ્ટ તોજોય લે

Simran Jatin Patel 8 year ago

આભાર સૌનો....

હરિ... 8 year ago

mast aakho 6e....di...

jagrut Patel pij 8 year ago

વાહહ ...શું આંખો છે ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now