The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બોર ખાઈને જે ઠળિયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ.. એજ ઠળિયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત હોય છે.. એટલે સબંધ કોઈપણ હોય મતલબ નિકળી ગયા પછી એને નકામો ના સમજવો જોઈએ.. ??
☺?
સેમ 2 યુ.. યાર.. ???
☺? ok બાય.... હું એકવાર બોલવા નું ચાલુ કરું તો જલ્દી એન્ડ નય લાવી શકતી..... સોરી....
????? @seemmmmm bv kriii
ok સમજી ગઈ થોડું થોડું.... હું જેને ડાહ્યા સમજુ એ ગાંડા હતા...
ના આવિ ભુલ ડાહ્યા પણ નો કરે અને ડોઢ ડાહ્યા પણ નો કરે કારણ કે તેઓ પાસે તો લાગણી છે.. અને તેઓ આવું રીસ્ક ના લે.. પણ @ગાંડાઓને બવ ફરક ના પડે જો તે ક્યારેપણ ગાંડા ને જોયો હોય તો તને ખબર પડી જશે.. ગાંડાઓ તો પોતાની મોજ માં હોય અને રાખે
આ ભૂલ ન કેવાય હો..
તો પછી દોઢડાહ્યા કરતા હશે....☺
ના ના ડાહ્યાઓ નો કરે કારણ કે એતો સમજુ હોય.. આવી ભુલ ફક્ત ગાંડાઓ જ કરે.. ???
હા.... આ કળા નું હરકોઈ જાણકાર નય હોતું પણ....☺ ને આ ભૂલ ગાંડા ઓછા ને ડાહ્યા વધુ કરી જાય.....
ક્યાં પકડી રાખવું અને ક્યાં ન પકડી રાખવું એ પણ એક કલા છે.. ઓકે બાય પછી મલું.. :)
પકડી રાખવામાં પણ બે કારણ છે.. જો સામે વાલાને પકડી રાખવાથી આપડે દુઃખી થતા હોઈએ તો જવા દો.. પણ એમને પકડી રાખવાથી જો એ સુધરતા હોય અથવાં તો એમના માં સમજણ આવતી હોય તો પકડી રખાય એક હદ સુધી.. ??
ગાંડાઓ ને તો કંઈજ પકડવું નથી પણ વધું પડતા હોશીયાર લોકો પરાણે પકડાવી દે છે.. @સિમ.. ???
હાહાહાહાહા સિક્સર.. @સિમ... ???
હા પ્રયત્ન બરાબર રહેશે..... એન્ડ ગાંડાઓની આ જ તો વાત સારી હોય કે કાંઈ પકડી ન રાખે જવા દે તરત....☺
સાચું કે ખોટું એ ખબર નથી પણ એવું સાંભલ્યુ છે કે વધું પડતું પાગલપન જોખમી હોય છે.. @સિમ.. :) એની જગ્યાએ પ્રયત્ન જ રાખીએ.. :)
ઓકે તું કે છો તો જવા દવ ચલ.. ???
સારું એ જવા દે વચ્ચે આવી ગઈ પણ સાઈડ માં થી જવા દે ચલ....
આ પામવાં વાલી વાત વચ્ચે ક્યાંથી આવી..?? @સિમ..
જીવનની સાચી મજા ગાંડા બની ને જ માણી શકાય અને કંઈક પામવા એની પાછળ પાગલપનની હદ સુધી દોડવું પડે......
વાહવાહ.. વાહવાહ.. વાહવાહ.. એટલે જ તો હમ પાગલ થે પાગલ હૈ ઔર પાગલ હી રહેંગે.. :)
ગાંડપણમાં છે મજા ને સુકુન છે તે સમજદારીમાં નથી....☺
આભાર @KC :)
nice thinking......abhi
ખોટું ના લગાડશો @સિમ.. આતો ફક્ત એક વાત કરી કે લોકો આવું પણ વિચારી શકે.. બાકી મને બવ ફરક પડતો નથીં.. કારણ કે હું તો ગાંડો છું.. :)
જો તમે મારા શબ્દો નો ભાવાર્થ સમજી જ ગ્યા હોત તો એવું લખત નહીં.. અને જો સમજી જ ગ્યા હતા તો કદાચ તમારે મારા મોઢે બોલાવવું હતું.. અને હું બોલી ગયો.. :)
જરૂરી નથી કે મેં સ્વિકાર કર્યો જ હોય આતો તમારા મનની સંતુસ્ટિ માટે પણ મે કહ્યુ હોય.. હાહાહાહાહા @સિમ
સરસ સ્વીકાર એ બહુ અઘરી વાત છે જે કરે એ મારા મન મહાન ને મોટા મનનો માનવી ઘણાંય.... ગુડ લક.....☺????
એટલે જ કહ્યું કે પ્રયત્નો જારી છે.. @સિમ.. અને એમા પણ મારી જ કમી છે એ હું સ્વિકારું છું.. :)
એમાં ક્યાંક આપણી કમી તો ક્યાંક કુદરત ની ઈચ્છા....
પ્રયત્નો જારી છે.. કે તેઓ પણ બિજા ઠડીયાઓ ની જેમ વિકસે.. @Broken girl
@Broken Girl.. ઠડીયાઓ ને રોજ સિંચુ પણ છું.. પણ અમુક ઠડીયાઓ એ હજારો બોર પેદા કર્યા.. પણ અમુક ઠડીયા તો બાંજ જ છે..
આભાર @સિમ.. :)
આભાર @ઘેલાભાઈ.. :)
અઢળક સાચવીને રાખ્યા છે.. @Broken girl.. :)
આભાર @દાદી.. :)
??
khub srs @ gandaa bhai...
તું ઠળિયા સાચવીને રાખે છો ???
વાહ બાબલા...
આભાર @મોટાભાઈ.. @રોહીતભાઈ.. :)
ખુબ સરસ...ભાઈ
સત્ય વચન અભિ ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser