Gujarati Quote in Song by Shai Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ અને તારી વાતો, કયાં સમજાય છે મને,

તુ એ વણ ઉકેલાયેલો સવાલ, જે કયાં સમજાય છે મને,

તુ મારા સપનાનાં સમણાની રાણી, કયાં સમજાય છે મને,

તુ કવીની અધુરી કવીતા જેવી, કયાં સમજાય છે મને,

મારા સવાલ નો જવાબ છે તું “મીત”, કયાં સમજાય છે.

Gujarati Song by Shai Joshi : 111042157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now