વ્હાલા કામ મારા તું કરતો જાય છે ને,
વહેમ લોકોનો વધતો જાય છે.....

Gujarati Quotes by HINA DASA : 111042041
Ravina 8 year ago

રવિવારે તો શાંતિ રાખો યાર... શુ ઉતાવળ છે! btw શુ છે નાસ્તા માં?

HINA DASA 8 year ago

ના હવે બ્રશ કરી લે એટલે નાસ્તો પીરસે

Ravina 8 year ago

હાહા... હવે સફાઈ પતી ગઈ હોય તો હું સુઈ જવ, પથારી કરી ને?

HINA DASA 8 year ago

અહીં તો ઘર ખોલવા આવીએ આ ભાવેશ ને સફાઈ કરવી હોય ને એટલે

Ravina 8 year ago

આભાર આભાર....

Bhavesh 8 year ago

ema evu hoy alaram no avaj etlo madhur hoy manasa ખેંચાઈ ave

Ravina 8 year ago

એજ ને આ બધા ને જાણે અહીંયા અલાર્મ હોય એમ બંધ કરવા આવે....

Jasmin Humbal 8 year ago

સવાર સવાર માં સૂતું રેવાય

Ravina 8 year ago

વાહ સવાર સવાર માં ફીલોસોફી....હાહા...

Bhavesh 8 year ago

હમ્મ, દુશ્મન હોય કે દોસ્ત મળવાનુ એક મીઠા સ્મિત સાથે...

HINA DASA 8 year ago

હા હા ખરેખર....નિર્વિવાદ..@gm...

Kamlesh 8 year ago

હા હા હા ...ખરેખર ??

Bhavesh 8 year ago

saru chalo badhane gn jsk

Ravina 8 year ago

ક્યારે આવે છે સખી? હું સોમવારે ત્યાં જ છું

Bhavesh 8 year ago

e mane have yad avyu , tame to maunvrat levana hata ne

Bhavesh 8 year ago

etla nam malya chhe ahi k sachu nam su rakhyu chhe e to vicharvu padse

Bhavesh 8 year ago

mb parivar ma avi mul olkhanj bhuli gayo hina

HINA DASA 8 year ago

ભાવેશ આખું નામ કહી દો ખાલી ખાતું તો હું ગોતી લઈશ

Bhavesh 8 year ago

na na aj kal hacking na case vadhya chhe, jetli sagvad etli agvad

Jasmin Humbal 8 year ago

રેવાદે જે ભાવેશ ગટોથઈ જશે

HINA DASA 8 year ago

સખી ના ઘરે તો જવાની જ છું હમણાં

HINA DASA 8 year ago

ડિજિટલ ગિફ્ટ પણ ચાલે ખાલી ખાતા નંબર આપી દો ને બીજું કુમાર સંભાળી લેશે

Bhavesh 8 year ago

ha baki સુરેન્દ્રનગર thi રાજદૂત magavva hoy to ravina ne kahejo

Ravina 8 year ago

હવે સખી બે દિવસ ફરકે નહિ આ ભાવેશ...

Bhavesh 8 year ago

rokad apine hu koine khatra ma na nakhu eto bahu juno niyam hina

HINA DASA 8 year ago

અરે આપણે તો રોકડ પણ ચાલે કવર ની પણ જરૂર નથી એમનમ આપી દેજો બસ

Bhavesh 8 year ago

tame savare pohcho pan ratre gift shop bandh hoy hina

HINA DASA 8 year ago

જો ભાવેશ આ સખી ને ખોટી સાબિત કરો આજે તો ગિફ્ટ કા તો મોકલાવી દો બાકી હું આવી જઉં લેવા સવારની ટ્રેન પકડીને

Bhavesh 8 year ago

em lage banne page 5 kilo na katla bandhya chhe

Bhavesh 8 year ago

ખરેખર ho ena jevi brand na bane, ne ema chomasama taliya ma garo chote ne pachhi to e chappal ni majaj kai or hoy

Bhavesh 8 year ago

રાજદૂત ghastaj nathi jasbhai

Jasmin Humbal 8 year ago

એટલે તમે રાજદૂત ઘસ્યા નથી ને રાજકોટ મા

Ravina 8 year ago

અમે હજુ સુરેન્દ્રનગર થી રાજદૂત લોકો સુધી પોહચડીએ છીએ..હાહા.. બવ મંગાવે છે લોકો....

Bhavesh 8 year ago

ne pachhi chappal na badlay jay e mate nisani karvani , su jamano hato yar

Bhavesh 8 year ago

હાહા jasbhai mara jamnama to રાજદૂત na avta , baval no kato pan ade nahi eva , ne pachha 2j colour blue ne black

Jasmin Humbal 8 year ago

જાતે કઈ ન મળે , પેરેગોન ના તળિયા ઘસી નાખવા 0

Ravina 8 year ago

ભાવેશ ને ગિફ્ટ! આજ ના દિવસ નો મોટો જોક...@જાગૃત આમ ઉતાવળ ન હોય હો... સમય સમય નું કામ કરશે જો નસીબ માં મળવાનું લખ્યું હશે તો રસ્તા એની જાતે થશે... ઉતાવળ નહિ...

Jasmin Humbal 8 year ago

છુટ્ટો ઘા કરે એવી પસંદ જ ના કરીયે ને @ હા હા હા

HINA DASA 8 year ago

હાહા એટલે જ તમારી ભક્તિ ચાલે છે બાકી તો ચાયણી નો છુટ્ટો ઘા થયો હોય અત્યારે

Jasmin Humbal 8 year ago

હા બેન ભૂલી ગયો @ 7 વાગે યાદ હતું પણ તોય ખુલાસો કરી જ દેવાનો ટાણે ભૂલી ગયો @એમતો ડાહી છે

HINA DASA 8 year ago

હાહા best of luck...

jagrut Patel pij 8 year ago

અવે તો એને કયા પછી જ આ બાજુ આવીશ ..ત્યાં સુધી રામ રામ મળીએ

HINA DASA 8 year ago

હા તો કહી ન નાખ

jagrut Patel pij 8 year ago

જે થાય એ કાલે થઈ શકે ..

HINA DASA 8 year ago

હા કોઈક દ્વારા કહેવડાવ તો બાકી જાણ કર એને પેલા

jagrut Patel pij 8 year ago

હા હો એ વાત સાચી ..હું તો કય દવ પણ એ ના બોલી શકે નય ..એ તો વિચાર્યું નહી મેં ..આ પ્લાન કેન્સલ

Bhavesh 8 year ago

ha hoy to pan badha same svikarta dare kadach

Bhavesh 8 year ago

badha jagrutbhai tamari jem na hoy , sidho duniya same svikar kari sake etle ghare na jata

jagrut Patel pij 8 year ago

લે એટલી કોઈની તાકાત નહીં ..હો ...રસ્તામાં મળતી નહીં જલદી એટલે જરા ...

HINA DASA 8 year ago

ઘરે નહીં જતો કોઈક મારસે રસ્તા મા પુછજે કમસે કમ એને ખબર તો પડે કે એ તારી નજરમાં વસી ગઈ છે એમ

jagrut Patel pij 8 year ago

એના ઘેર જ પહોંચી જવું પડશે કાલ તો ..સીધી જ વાત નો બકવાસ ..

HINA DASA 8 year ago

અરે યાર એક વખત ઉભી રાખીને પૂછી નાખ ને ફ્રેન્ડશીપ કરવી છે વાત જ પતે રોજ શુ નવું નવું વિચારવું

jagrut Patel pij 8 year ago

હા એ તો જેટલો નજીક જવા ફરું છું એટલો દૂર થઈ જવાય છે ..પણ આપડે બીજુ વિચારવું પડશે કંઈક

HINA DASA 8 year ago

તો તો તમારે પક્ષે રહેવું ઘોર પાપ કહેવાય

HINA DASA 8 year ago

હા બને જાગૃત ભણતા હોય તો ન પણ વાપરતા હોય ને આપણી કઠણાઈ બીજું શું બીજો રસ્તો વિચાર

Bhavesh 8 year ago

હાહા ravina ne e puro ભરોસો chhe hu mehman gati karva jav to pan ટિકિટ yajman karave mari, to gift ni vatj na ave

HINA DASA 8 year ago

હાહા સખી જો તો આ ભાવેશ મને લાલચ આપે કે એમના પક્ષે બોલીશ તો ગિફ્ટ મળશે બોલ હવે મારે શું કરવું

jagrut Patel pij 8 year ago

આ જમાનામાં કોઈ ફોન જ ના વાપરે બોલ કેવું કેવાય ..

Bhavesh 8 year ago

jasbhaine કીધું jagrutbhai

jagrut Patel pij 8 year ago

કોને મને કે ભાવેશભાઈ ને

HINA DASA 8 year ago

બોલો લવબર્ડ શુ છે આજનું અપડેટ

HINA DASA 8 year ago

અરરર ભાઈ સાવ આવું

Bhavesh 8 year ago

ha to bole , pan tamara paksh ma nahi bole aje ravina

Bhavesh 8 year ago

e bhai bhago to

jagrut Patel pij 8 year ago

એયય કાબર ...

Jasmin Humbal 8 year ago

ઘરે પહોંચું ઓલી ભૂખી હશે @ સારું થયું યાદ કરાવ્યું

Bhavesh 8 year ago

a jasbhai ne su yad avi gayu???

HINA DASA 8 year ago

હાહાહા એમાં તો કુમારો ખાટી ગયા

Ravina 8 year ago

જોઈ લો લો ભાવેશ... હું બેનપણી મારી કેટેગરી ની જ ગોતું...હાહા...

Jasmin Humbal 8 year ago

એ યાદ આવ્યું @ ભાગો... thank u ભાવેશ

Bhavesh 8 year ago

jasbhai kumar pasethi apne prenna melvi, ganesh choth rahesu ladu khaine

HINA DASA 8 year ago

હા હો બોલવાનું બંધ છે એ કરવાચોથ કરે મારા માટે તો હું એમના માટે મૌનવ્રત ન કરું

Bhavesh 8 year ago

na jasbhai karva chauth ma khavanu na hoy etle battery low

Jasmin Humbal 8 year ago

કુમાર એ કૈક ખવડાવી દીધું લાગે એટલે બોલી નથી શકતા

Bhavesh 8 year ago

ne ravina sikho tame kaik sikho sakhi pasethi, keva keva vrat kare ne ek tame chho pratikkumar ne parcel kaho

Bhavesh 8 year ago

hmm hina e to sache maunvrat lidhu

Bhavesh 8 year ago

evi aghari javbdari na levay , ne tame badha to rah joine betha hoy evu lage kyare bhabhi kadhi muke

Ravina 8 year ago

સખી એ કરવાચોથ કરી લાગે!

Bhavesh 8 year ago

to vandho nahi hina , pan jojo maun vrat todta nahi

Ravina 8 year ago

રડે તો છાના રાખવાના...લઈ જાવ તો જવાબદારી તમારી... ઘર નો ઉંબરો વટે પછી એ પાર્સલ તમારું... ભલે પછી ભાભી તમને કાઢી મૂકે...હાહા

HINA DASA 8 year ago

ના હો આજે તો મારે મૌનવ્રત છે

Bhavesh 8 year ago

hu to tamari sakhi ne invite karu chhu ho rajkot avva biji kai nathi

Bhavesh 8 year ago

have gaya, hina tame pan avi gaya

Bhavesh 8 year ago

adadhi ratre bhekdo mande , mari ravina to chhana kon rakhe?? e karta banne sathe avjo

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

હાહા એ એકલા ના આવે, તમારે pan sathe avvu pade

Ravina 8 year ago

અરે હા યાદ આવ્યું... કાલે કોક ને એમની બવ ચિંતા થતી તી... મેં તમારા ઘરે લઈ જાવ કીધુ પછી કોઈ લેવાય નોતું આવ્યું...સારું થયું આજે પકડાઈ ગયા...

Bhavesh 8 year ago

ne emne to apvuj pade, tamara jeva ne sachvva badalહાહાહા

Bhavesh 8 year ago

to tamne kon ape chhe , vahem ma na રહેતા pratikkumar ne apu chhu

Ravina 8 year ago

મને માન ગમતું જ નથી... કોઈ મને આપે કે બીજા ને... નામ થી જ બોલવાનું... ને દાદી હું અમુક બાળકો માટે જ છું.. તમારા જેવા દાદી કે તો મારે ઢાંકણી માં પાણી જ લેવું પડે...હાહા...

Bhavesh 8 year ago

ne tamne man etle dadi sudhi to mb parivar ma kahe chhe, hu adimanv kaheva mandu to thay

Bhavesh 8 year ago

ok pratik kumar kahis????

Bhavesh 8 year ago

jasbhai , amne am sarkar ne vagove to sarkar pan parcha to ape ne

Ravina 8 year ago

ભાવેશ... તમે એમને ખાલી પ્રતીક જ કો... મને માન આપવું નથી ને એમને માન આપવા નીકળ્યા...huh

Ravina 8 year ago

સરકાર ક્યારેક અમારા પર પણ ઉપકાર કરે ને! હાહા... કાયમ તમારા પર જ ન હોય...

Jasmin Humbal 8 year ago

કેમ વિરહ ?

Jasmin Humbal 8 year ago

લે @ sunday છે કાલ સવાર 7 વાગ્યા થી 3 વાગ્યા સુધી એક્સઆમ મા સ્થળ સંચાલક નો oder આપી દીધો @ 26 બ્લોક છે. સ્થળ સંચાલક તરીકે ફર્સ્ટ ટાઈમ @ હવે કહો સરકાર ઉપકાર કરે છે?

Ravina 8 year ago

અમારે હમણાં વિરહ ની વસમી વેળા છે... સરકાર ના કારણે...

Bhavesh 8 year ago

na ajkal sarkari babuona kam private karts vadhi gaya chhe ho, પ્રતિકbhai ne puchhi lejo

Ravina 8 year ago

જસભાઇ ને તો મોજ જ છે...સરકાર ના પૈસે મોજ...હાહા...

Jasmin Humbal 8 year ago

મોજ હો ભાઈ

Bhavesh 8 year ago

kem chhe jasbhai ne

Jasmin Humbal 8 year ago

વાહ વાહ

Ravina 8 year ago

સખી મારે જોડેય આવું થાય છે... પણ હું તો કહું છું વ્હાલા એમનો વહેમ વધવા દે.. મને તારી પ્રીત વધવા દે...

Jasmin Humbal 8 year ago

વારસો ....વારસો ... @ હા હા હા

Tiya 8 year ago

hahaha sudharava pan nathi ....

હરિ... 8 year ago

hahaha....di...aavu krvanu om sathe...he....ramva do ne....ene...

HINA DASA 8 year ago

2 વર્ષ થી તો જાય છે બિચારા ટીચર રાડો નાખે કે તોફાન કરે છે ને કઈ કહો તો હશે છે સામે.... અમે કહીએ તમારી પાસે કોઈ દવા હોય તો આપો પીવડાવી દઈએ બાકી એ નહિ સુધરે

Tiya 8 year ago

to have study sharu thase.... to ramva j dayo pachi time ocho rahse ...

Tiya 8 year ago

hahah ketla year na che bhai

HINA DASA 8 year ago

ના હો જરાય નહિ અડવાય ન દે એવો છે મને દુઃખે છે ને એવું કરે હું બહારથી આવી તો મારી પાસે જ ન આવ્યો રમવા જતો રહ્યો બોલ

Tiya 8 year ago

mane vali vali karvi che tene ... mara satani kari lejo ...

HINA DASA 8 year ago

રમે છે એના કઝીન જોડે

Tiya 8 year ago

su kare om atyre ??

HINA DASA 8 year ago

હાહાહા

Tiya 8 year ago

hahah atle badha e tina padi didhu che ghare ...me thodok sudharo karine tiya kari nakhyu ... hahah

HINA DASA 8 year ago

હા બહુ ભીડ નહિ હોય ત્યારે કહીશ બાકી જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે તો ટીયા લખવું જ સહેલું પડે....હાહા

Tiya 8 year ago

to e j kahejo hina di ....@ thanks jagrut ...

jagrut Patel pij 8 year ago

ઓહો મસ્ત નામ હો ..ટીયા

HINA DASA 8 year ago

તો મેં કહ્યું તો હતું કે મબે બહુ ગમ્યું તો યાદ જ હોય ને

Tiya 8 year ago

wah di vishruti yad che ...

HINA DASA 8 year ago

નવું નહિ જૂનું જ છે ટિયાનું સાચું નામ છે આ

jagrut Patel pij 8 year ago

નવું નામ કોનું છે આ

HINA DASA 8 year ago

આભાર વિશ્રુતિ....

HINA DASA 8 year ago

કેતનજી આ dp બદલો ક્યાંક અમને વહેમ પડશે કે તમે છો...

jagrut Patel pij 8 year ago

વાત સાચી વહેમ જ ના રાખીએ તો વાંધો જ નહીં ..

HINA DASA 8 year ago

પણ ખોટો વહેમ શુ કામ રાખવો જોઈએ

jagrut Patel pij 8 year ago

એટલે જ કયું ને

HINA DASA 8 year ago

આભાર મયુર...@ વહેમ નું કોઈ ઓસડ નથી જાગૃત..@ આભાર કેતનજી....

Ketan 8 year ago

સરસ હીનજી...

jagrut Patel pij 8 year ago

હા તો નહિ કરીએ ..હાહાહા

Maylu 8 year ago

mast mast...

HINA DASA 8 year ago

આભાર હરિતા

હરિ... 8 year ago

hahaha...di...mast..

HINA DASA 8 year ago

સાચી વાત સંદીપભાઈ...આભાર શેફાલી.. બિલકુલ રોહિત...આભાર ભાવેશ

ધબકાર... 8 year ago

વાહ...લોકોને વહેમમાં જીવવા દે, વહાલાને વહાલ વરસાવવા દે...

Shefali 8 year ago

વાહ...એ તારી ભક્તિ નું જ ફળ છે જે આમ તને ફળતું જાય છે...

Ssndeep 8 year ago

તો'ય વ્હાલો કોઈ દી' દાવો નૈ કરે ...

Raa 8 year ago

wc hinaji nice line

HINA DASA 8 year ago

આભાર યોગીજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now