#Loveyoumummy ....
Dear ba...
આ પોસ્ટ તો મુકવી પડે એમ જ છે અતિરેક થઈ ગયો હોય તો પણ, આ પ્રેમ ઉભરાયો મને પ્રેમનું મહત્વ સમજાવનાર વ્યક્તિને આ પૃથ્વી પર અવતરણ કરાવનાર મારા સાસુમા પર. કહેવાય છે કે સાસુ વહુ નો ઝઘડો એટલે થાય છે કે એ જેને સરહદો વટાવીને પ્રેમ કરે છે તે વ્યક્તિ એક જ હોય છે એટલે સંઘર્ષ તો થવાનો. અમારે નથી થતો કારણ અમે સ્પર્ધા નહિ સમન્વય કરીએ છીએ. આટલા વર્ષો મા મને એક ભારે ટકોર પણ ન કરી હોય તો એમનો આભાર તો માનવો પડે ને! ને મારા પતિ માટે તમે કરેલો સંઘર્ષ તમને પ્રેમ કરવા માટે પૂરતું ને એકમાત્ર કારણ છે...so love u mummy...