#અહં ...

અહં તોડી દીધો છે,
ક્યાં અહં ની ભીંત રાખું છું હવે,

હું મારા મસ્ત ચેહરા પર,
મજા નું સ્મિત રાખું છું હવે,

તારા અહં ને તોડવા ને ખાતર....

?☺?☺

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111041053
હરિ... 8 year ago

masi thai te mate motu pn banvu pade hee....?? hu to khali nani baku thi j moti ne...but ena jevi thai jais....mari mummy atyar sudhi 1 ne sachvti ti...ave 2 ne sachvase.....but baku mate eni mummy 6e ne....???

Simran Jatin Patel 8 year ago

હરિ હમણાં અહીં ઓછી આવીસ તો ચાલશે... તારી સિસ નું ને બેબી ની ધ્યાન રાખજે.... હો માસી બની ગઈ થોડી મોટી બન હવે....☺

હરિ... 8 year ago

ha....simmi di....aapis ho....but gulabjabu ne sonpapdi ni j...only....hahaha. @nirav ji.. tamne pn...congratulations.....kavi kavi...kavyotsav rang layi ho baki.....hahaha

Kamlesh 8 year ago

વાહ....અદ્દભુત ...

Simran Jatin Patel 8 year ago

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.... બધા મજાનું સ્મિત રાખો મુખ પર તમારા.... તમને જોઈને પણ કોઈ હસી રહ્યું છે વેદના માં....

Simran Jatin Patel 8 year ago

હરિ માસી બની ગઈ ચલ પાર્ટી આપ....

Komal Chovatiya 8 year ago

nice.....@di am j hasta rho.....

Nirav Patel SHYAM 8 year ago

congratulations ???

હરિ... 8 year ago

hi...all...tiya...simmi di....baby girl...6e....

Nirav Patel SHYAM 8 year ago

વાહ. સરસ ?

Raa 8 year ago

shefaliji bahusars

Shefali 8 year ago

સરસ...તારો સ્મિત mdhyo ચેહરો જોવા હું રોજ ઇદ રાખી છું

jd 8 year ago

jay see kisna badha ne

ધબકાર... 8 year ago

કેમ છો...@seem..??

Tiya 8 year ago

kem cho di tame ??

Simran Jatin Patel 8 year ago

હા ટિયા.... છોડવા થી છૂટી જતું હોય તો બધા છોડી જ દેતા....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...પણ अहं ब्रह्मास्मी....હું નહીં છોડું...

Tiya 8 year ago

a j smit hamesha rakhjo ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now