પ્રેમ નો હેતુ ફક્ત મેળવી જ લેવાનો હોત
તો આજ શ્યામ ફક્ત શ્યામ જ હોત રાધેશ્યામ ના હોત.

Gujarati Shayri by guddy : 111040559
Prince 8 year ago

વાહ ખૂબ સરસ.... જો કાના ને રાધા મળી ગઈ હોત તો કાના ને રાધા ને પ્રેમ પણ અત્યારે ના હોત

sasi 8 year ago

wah wah wah wah wah wah.........***

Bharat 8 year ago

vhaaa .su vat kri che tme to

ધબકાર... 8 year ago

ખુબ સરસ...એક્દમ સાચી વાત છે...

KisMat 8 year ago

wahhh....na male aej saru chhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now