જિંદગીમાં ખૂબ હસી લીધું?,
મીઠું દર્દ માણવાનુ બાકી છે,
ઘણા માણસોને મળી લીધું..
તમને મળવાનું હજું બાકી છે,
મોર બનીને ખુબ નાચી લીધું,
ઢેલ સાથે નાચવાનુ હજુ બાકી છે,
એકલા ધણુ જીવી લીધું ,
તમારી સાથે જીવવાનું હજી બાકી છે,
તમારી યાદ માં એક નાનકડું કાવ્ય લખ્યું છે,
ગ્નંથ લખવાનો હજુ બાકી છે.