The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગણીઓના તાન્તણે બંધાયેલી છે આ જિંદગી, જેટલી ઊંડી લાગણીઓ, એટલા જ ઊંડા ઘા !!!! # સાંઈ સુમિરન...
vaahhhh khub saras ho
@seem...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ખુબ જ સરસ...@seem....અદ્ભૂત તમારામાં લાગણીઓ ભરેલી છે...સાથે અભિવ્યક્ત કરવાની ક્ષમતા...ખૂબજ સરસ...osm...
આમ જ આપલે કરતા રહેશું.... લાગણીઓની..... એક પળ તું જીવંત બની જા..... ને બીજી પળે હું.... થશે એક દિ' કણે કણ જગનો.... દિવ્યમાન.... આપણી લાગણીઓ થકી......
આ તત્પરતા જ જાણે અધિરાઈ બની વહે લોહીના એક એક ટીંપામાં... આપણા આ અનેરા સાથ થકી જીવંત કરીશું આ જગતનો કણે કણ...ખુબ સરસ...@seem...તમે સ્ટડી કે જોબ કરો છો??
નવ સર્જન થકી બનાવશું.... નવિન જગત.... હર કણમાં હર ક્ષણે ફેલાવતા રહેશું.... લાગણીઓ તત્પર બની.....
ખુબ સરસ...આમજ તત્પરતાથી નવસર્જન કરશું...આપણાથી બનતી સોડમ સાથે લાગણીઓ ફેલાવીને રહીશું...
તત્પર છું બનવા રાખ અને ભાપ પણ.... એથીય વધુ બની છું તત્પર હું.... કરવા ને નવસર્જન ..... ને એની સોડમ ફેલાસે ચારેકોર....
આ ખારી વેદનાઓ જ્યારે આ તેજ પ્રકાશમાં બળી ભાપ બની ઉડી જશે...ત્યારેજ તો એ વરસી, નવસર્જન કરી માટીમાં ભળી લાગણીઓની સોડમ આપી જશે..
આ મ જ વરસતું રહેવું છે..... બહાર મીઠી લાગણીઓની ધારા અને.... મહીં ખારી વેદનાઓ ની ધારા.... અંદર જ રડી લેવું છે છાનુમાનું.... બહાર રહું મલકતી મસ્ત મજા ની....
@seem...આ યાદો ના ઝખમ્ એમ જ રહેવા દે...લાગણીઓ ને આમજ વરસતી રહેવા દે...આ ભગવાનને પણ આ તારી વેદના જોવા દે...ક્યારેક એને પણ આ જોઈ રોવા દે...
????
ભૂલવું છે સઘળું ય મારે..... તું ધોધમાર બની વરસાવી જા લાગણીઓ.... ને એમાં ધોવાઈ જાય સઘળા.... યાદો ના ઝખ્મ.... શિષ્ય બોલ શુ ન સમજ્યો....
Satyavachan..
@seem...Wah....આ તો અનેરી લાગણીઓ છે...બધું ભૂલવશે...
na ho guru samaj n padi
હા ખોવાઈ જવું છે..... દુનિયાદારીનું ભાન ભૂલી.... આ અનેરી લાગણીઓમાં..... સજા માં પણ થોડી મજા કરી લેવા છે....
પડી જવાશે એવું માની ચાલવાનું તો ના છોડાયને...પડવા કરતા ચાલતા રહેવાની અનુભૂતિ અનેરી છે...એમ જ લાગણીઓમાં ઓતપ્રોત થઈ નિભાવવાની મજા પણ અનેરી છે...
એ તો જય..... આપ વચ્ચે ગેપ રહી ગઈ છે..... સમજ્યો શિષ્ય.....☺
kya 5 loko?
bahu sars
થેંક્સ યોગીજી....
સ્નેહ ની મીઠાશ જ જિંદગી બનાવે છે રંગીન.... આ પ લોકો જેવા નો સંગ જ લાગે મને સંગીન.....
shefali_jiright_seem_ji_atisundar
સ્નેહ ના તોરણે જ આવકારદાયક છે જિંદગી...
જિંદગી જ પ્રેમ કરો ભરપૂર..... કોઈની મઝાલ કે... તમને નફરત કરી સકે....
શ્વાસ પર લાગણીઓની આભારી છે જિંદગી...
એક એક શ્વાસ એક એક લાગણી ની ઉધારી છે....
લાગણી ઓ ના તાંતણે બંધાયેલી છે આ જિંદગી...એટલે જ કદાચ જીવવા જેવી લાગે છે આ જિંદગી...
ha...e sachi vat...
હા હરિ.... પણ એ જ ઘા જિંદગી જીવતા શીખવાડી દે છે.....
વાહ ખૂબ સરસ @ સાચી વાત
sachi vat di ....
vadhare*
ha....di...but evu bov ochu bane che...badhare to ઘા j mane...
હા હરિ.... પણ આપણે લકી હોઈએ તો ઊંડા ઘા ની જગ્યાએ..... પ્રેમ પણ હોઈ શકે.....
sachi vat...di..
થેંક્સ કોમુ....☺
right......di
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser