The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ધબકતું હતું હૈયું ને શરમાતા શ્વાસ છે...!!! રૂપ હતું કૈફી ને આંખોમાં પ્યાસ છે...!!! હોઠ હતા પ્યાસા ને તોય નજરમાં એક અંદાજ છે...!!! તરસ હતી મન માં ને તોય શબ્દો માં ના છે...!!!
શેફાલી જી જોઈલો. વેટ કરતા હતા e આવી ગઈ
વાહ સંદીપ @ મૌસમ નો પહેલો વરસાદ...હાથો માં એનો હાથ...મદહોશ કરતી આ ભીની માટી ની ખુશ્બૂ...એનાથી પણ વધારે નશીલી એની આ આંખ...
આ રચના કેટલી ઋજુ છે કેમ ... !!! આમ મીઠુ મીઠુ દર્દ લાઈક વરંડા મૌસમ ની પહેલી વાછટ અને હાથમાં ગળતુ જામ હોય .... મસ્ત ...
Jai jinendra Sandip...
જય શ્રીકૃષ્ણ
હા મોજિલભાઈ...એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ...પરંતુ હું હજી તમારી ગઝલ ની રાહ જોવું છું...
Thank u vary very much Amita...tmara AA shabdo Mara mate bahu inspiring che...
શેફાલી જી. પોસ્ટ હિટ થઈ ગઈ.
very nice.. i missed this ..dont know how.. i love ur creations.. short, intense and impactful.. loved this very much
આભાર કમલેશ જી...
વાહ!
ne ene mane to e na ave to mare ekla ekla thekda marva javana
pan me ene karyo chhene sathe rahisu
એમને નહિ હો... એમને વાયદા નથી કર્યા... મોટા ને ખોટા...
mame ekne nahi ho mari wife ne pan apvo padseહાહા lagvag na karta
tamne aavde hee...?? bhavesh ji...garba ramta....?? garba ramva na jav to rate nasto tamara taraf thi..ho...je garba ramva jaay...emna mate.....kem barobar ne @ravina di.....hahaha
ok તો દંડો ખાવા તૈયાર રહેજો..હાહા...
na tanari jem to nahi pan kyarek starter lagi jay, pan a vakhte mel nahi pade ramvano evu lage, kale gaya hata pan kids j ramya
હાહા... સમજદાર જ છો આમ તો મારી જેમ...
pan haju ramva nathi gaya
na moti khoti bolya tyaj સમજાય gayu hatu દંડધારી
ok... ગરબા વાળો વાયદો મને યાદ છે તમે ભલે ભૂલી ગયા હોવ..
hmm ne maru mathu ne tamro દંડ
એવું એમ! જોઈએ ચલો.. ના પૂરો થાય તો તમે છો ને હું છું... બરાબર ને?
khali khoti tarikhu na api
ha vaydo api pan pura karvani danat thi
ACP to Khali vaat j kare che...
ભાવેશ.. તમે વાયદા નથી કરતા એમ કેહવા માંગો છો!
આભાર સંદીપ
e pan sachi vat??
તમારું નામ ક્યારે હતું કે તમે બદનામ થઈ ગયા!હાહા
कीसीको बडी शिद्दत से .... पुरी कायनात जुड जाती है .... अदभुत लख्यु छे ....ગુડ ઈવનિંગ દોસ્તો ... યુ કન્ટીન્યુ ... હુ જમી લવ ...
su ખોટું direct sidhu amj nam બદનામ
ખોટું બોલવા કરતા તો સારું જ હો...
tamari jem નથી tarikh pe tarikh
su khoti he દંડધારી
hahaha જીગરી
શક્તિમાન ને એમની મોટી મોટી વાતો... મોટી ને ખોટી...
Hina e post muki...Chalo tya
ha e vaat sachi ho ACP...ahd ma to evu j lage
me amaru rajkot am nanu chhe tamara ahmedabad jevu nahi ke leva avvama em lage bija city ma pohchi gaya
full facility apvani vali tamare gotvu e karta levaj avi javanu
na em na avay...pehla address
hu to karyu te kam ma manu etle avij jav atyarej
rajkot to પહેલા pocho hu leva avi jais badhane
kayre avavnu ??
ha to address aapo
chalo to avi jav badha aje biji su
haha acp
hahah bhaveshbhai nano balak ???.... nana ma to hu j avu chu ...
bolo badhane ne a nano balakj દેખાય
acp...joyu..majority wins
hahah ... bhaveshbhai aje api dayo party jalebi fafda ni ....
tiya khali likes aapvi che?
me na padi hoy to barabar khali mara no mate sachu to કહેવું ne
piyu sachu j kehta hta....acp kanjoos che...hahaha
to hu change kri dav...hahaha
bolo ketli padvio malse ahithi kale lobhi ni mali aje kanjus ni
ahi to dispaly namej jovay ho hari have cheating nai
na...eto mari sarnem che....nam H for...hari
ha...A alfabet na nam nu koi nhi kadach to have tamaro j varo aave...B for bhavesh ji...
ha paku yad chhe hari
hahaha hari...sixerr
to taru nam avse hari alphabet nam mujab bhatt pahela ave
tamne paku yaad che k aapde aa parivar ma sathe aaya ta...hee....?? @bhavesh ji...
hu to hji 17 ni ane hari pan nani...etle balak to ame be...to rahya tme...etle tamara taraf thi party
ha....di...sachi vat...pela bhai tanaru nam pachi bija badha nu...kem k aapde to aalfabet pramane nam lakhisu ne....kram pramane...
mobhi nahi hu to balak કહેવાય, પરિપક્વ તો ahi tame ne bija ghana chho hu ne hari to dudh ma kakri kehvay
pan tme to aakha mb na mobhi nai! acp...etle tmaru naam pehla...shu kehvu hari?
to pelu emnu na ave?
to em mb પરિવાર ma shefaliji experience vala atyare to kahevay, apne banne to ekj divas avya a parivar ma hari
hahaha...
ha...vahela te pahela....e j kram pramane chalvanu.....barobar ne....@shefali di....??
hamna nahi sauthi pehla ho, shefaliji chalu gadi e na chado, khaber chhe hari koine bolavama favva nai de etle ke ha ha tame pela
kem shefaliji koi karan , game tem ati ma manej levano
na...chale....amna j aaya ne....thodo dand to aapvo j pade..@bhavesh ji....
ti shu che...tme acp etle tamaru naam pehlu...hari acp nu pehlu lkh je
badha pase thi j levanu che...hamna je mb ma hoy ena sivay na badha pase thi....alag alag city ni jalebi khava to malse....hahaha
jo harita hu to hajar chhu etle list ma maru nam last ma ho
tu list banav hari...koni jode thi jalebi khavani che enu
kai nai to aapde jalebi khai su....mast mast garam garam....hahaha....ne je na lave ene dand karvano k tame navrati ma MB ma nhi dekhaya teno dand bharvo padse....
ha ho...evu j lage che hari
dasera kari ne...fafda jalebi lai ne aavse...aapda mate...hahaha
ha hari...evu j lage che
mane to evu lage k jangal ma thi koii e mane suka ran ma aavi gaii hoy evu lage mb ma avine....hahaha
na....aato school clg ma navrati ni raja aapi ne to mb ma pn raja jaher thai hase...pn aapn ne khabar nai hoy...
saru chalo to kam kari biju su
a niravbhai pan vali shant thay gaya
mare mb vala
post muki do ne acp...itna सन्नाटा क्यों है...lol
pan અચાનક am atli શાંતિ ni adat nathi
hahaha...sachi vaat...hve to divali pte tya sudhi evu j rehshe...may be
hmm દાંડિયા ramine ne malya saf કરીને double thak lage ne etle
true acp bdha aaram ma lage che
ato aje ghor sannato lagto hato mb par to kidhu jara sali kari
ha ha ha to bolya ne
મારી કોઈ શાંતિ નથી
aj to pan niravbhai vali shanti group ma
thnx Tanvi
thnx seem and જીગરી...
સરસ
ખૂબ સરસ જીગરી...
ખૂબ સરસ શેફુ.....??
ha mojilabhai...@ Sachi vaat મૌલિકતા ના ઢાંચા માં...
શેફાલી જી શબ્દો પર કોઈ અધિકાર જતાવી શકે. પણ એને મૌલિકતા ના ઢાંચામાં નાખોતો કૈંક અલગ શબ્દાવલી બની સ્ફૂરે,
thnx Ketan...
ભમરા ભાઈ...તમે જો તમારા શબ્દો વાપરવાની permission na aapi hot to AA રચના અહી ના હોત...
ખુબજસરસ સેલ્ફીજી
શેફાલી જી સહકાર સેનો એમાં. મને ખુશી છે કે તમને મારા શબ્દો ગમ્યા.
ohk @ jagrut...thnx @ Hari and @ Tiya
wah shefali didi mast ...
ના પણ ..ગઈ નવરાત્રી માં મારી બેનો બની તી ..બસ ત્યારથી જ હું એમનો ભાઈ ને એ મારી બેનો ..
wahh..di..mast...
બંને tari બેન છે? જાગૃત
વાહ રોહિત...
હું નહીં ખાતો મારી બેનો ખાય છે ..જો જરા ધ્યાનથી
આભાર જાગૃત...દેખાયો હો તું dp માં...શું ખાય છે એકલો એકલો...અમને મૂકીને
વાહ...@shefali...ઇતિહાસ તો રચાતા રહેશે, આ શ્વાસમાં શ્વાસ ભળતા રહેશે...
ખૂબ ખૂબ આભાર મોજીલભાઈ તમારા સહકાર વિના આ શક્ય જ નહતું...
વાહ રોહિત@ આ જાણે નવા યુગ ની શરૂઆત છે કે નવા ઇતિહાસ ની ...?
આંખો નહીં કે ..હે હું જ ના દેખાયો તને ..
ખૂબ ખૂબ આભાર @ નીરવ @ ભાવેશ bhavu એન્ડ @ હિમાંશુ
વાહહ વાહહ
વાહ આફ્રિન છે તમારા શબ્દો પર શબ્દો. શેફાલી જી
@shefali...આ અહેસાસની આ સતામણી જ શ્વાસ છે, જાણે કોઈ નવા યુગની શરૂઆત છે...
Sundar
અને છેલ્લે તો એની બધે જ હા છે, પણ સાલી એના ભાઈ ની ના છે ??
સરસ ??
આભાર અલ્કેશ...ઓગળવું જ હોય તો શબ્દો ના લય માં nai ધડકન ની લય માં ઓગળ...એજ ખાસ છે જે અલગ એહસાસ છે
ખૂબ ખૂબ આભાર રોહિત...આલિંગન માં ભળવું હતું તો પણ મુખ માં ના છે ..આ તો કેવી uljan કેવો એહસાસ છે...
વાહ... ઘણા દિવસે એક સુંદર રચના જોઈ, થાય છે એના લય માજ ઓગળી જાઉં...
વાહ...ખુબ જ સુંદર...આલિંગનમા ભળવું હતું તોય આ ખાલી ઉપર છલ્લી ના છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
hahaha
શબ્દો બોલી નહી શકાય, મોઢામાજ રસથાળ છે. હાહાહા
આભાર.. એસીપી વાહ @ શબ્દો માં મારા ના છે પણ નજરો માં હા છે...તો પણ તારી લાગણી ને મારા શબ્દો ની જ રાહ છે...!
khub saras, શબ્દોમાં તારા ના છે પણ નજરો મા હા છે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser