Gujarati Quote in Shayri by ધબકાર...

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈવાર પ્રેમી બનું તો કોઈવાર જીવનસાથી..!!

કોઈવાર મનનું કરું તો કોઈવાર મન નું કરાવું...!!

આમ જ યાદગાર બનશે આપણો આ પ્રવાસ...!!

આ તારા મારા સાથ નો અદભૂત સહવાસ...!!

એ જ અહેસાસ જાણે જીવનનો શ્વાસ...!!



#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111039252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now