આખું જીવન એણે સોપ્યું મને છતાં હું ના માણી શક્યો,
એની એ લાગણીઓની ભાષા હું ના સમજી શક્યો...!!
સુખમાં તો હતો જ હું દરેકે દરેક પળ એની આસપાસ,
દુખમાં એકપળ પણ હું એને સાથ ના આપી શક્યો...!!
એ હતી આ જ વેદનામાં જાણે કે તુટી ગયેલી મૂર્તિ,
છતાં એ પ્રેમ ની મૂરત, એની વેદના હું ના આંકી શક્યો..!!
લાગ્યું સમય બધું ઠીક કરશે, સમય સાથે ભૂલી જવાશે,
પણ હું એને એકપળ માટે પણ ક્યારેય ના ભુલી શક્યો..!!
#sweetbeatfrdzzzzz