The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુજ માં હું દેખું...... એક નાનકી મારી બેન ને.... તારી સાથેની વાતો માં થાય મને એહસાસ.... એક અજીબ જ.... લાગે કોઈ જૂનો નાતો છે તારો ને મારો...... ☺ ટિયા..... #સાંઈ સુમિરન.....
are em sry su hoi badha choice alg alg hoi
હા એ તો છે..... સેકન્ડ પાર્ટ આવે તો સારું..... એન્ડ સોરી.....
ekdam bakvas jo aa tme n kahyu hot ne to aakhu joyu j n hot... lagyu kai last ma nikdse pan kai j n nikdyu.. pelo police vala ne kai sja pan n mli
હું...... કેવું લાગ્યું.... ન ગમ્યું.... કે
kon kahetu htu masaan movie jovanu???
gm...good noon....
good morning ???
good night ...rasna ni jagya j nathi ...hahaha...coke bau pidhi aaje to ...mukhvas khai lais...
haha...badha nu khabr nai hu jagu 6u ...seem
ઉઠો બધા રસના પીને સૂઈ જાઓ હો.... મુખવાસ પણ છે..... ગુડ નાઈટ સ્વીટ ડ્રિમ....☺
હા હા આવી જાવ
mara mate pn rakhjo ......di
આવી જાવ બધા પાવ ભાજી અને આઈસ્ક્રીમ ખાવા.....
ha hu job par chhu sui jao gn sd
ha...ho...rate to bov mast lage dahej....divase to jovu j na game...evu lage...
@jd....tame job pr 6o...?? ave suii e jais...maru osiku mane bolave 6e...so...by by....gn....jsk...
હા હા હા.. તમે દહેજની વાત કરો છો તો મારી આ સ્ટોરીમાં પણ દહેજની થોડી વાતો આવશે.....
ha...ok...lakho lakho....author shree...hahaha
ohhhh to mare to room che ahiya ghar to na j kahevai
તમે કરો વાતો.. હું તો સ્ટોરીમાં ખોવાયેલો છું...સોરી
na...mara kaki amna ahiya 6e...to ame nhi avana....mara kaki nu piyer 6e..birla ko. ma so...
ok.ok birla township ma grba rmva nai aavta??
na...muler chokdi aave ne ebaju
taru gam aave kai baju.. agar dahej thi bharuch jau to rasta ma pade
ha...
baki badha sui gya lage
hahaha...mane to game pn mummy aape to khai levani....
folvama kantalo aave thodo pan jo koi foli n aape to jate j
hahaha....hu pn evu j karu mummy ne foli aapi...
ha...ho....khai j levani....
me to aaje h khadhi sekeli... e pan mummy foli ne Apr
hu to khau j ne
ના હું કાલે જ બજાર માંથી ખરીદીને ખાઈ લઈશ.. હવે મન થયું છે તો ખાઈને જ રહેવાનું
hahaha...pn magfali to khavay j ne...upvas na hoy toy....
hu nathu rehto mummy navratri kare che hu to khali khau
to..to..tamare maylu na dp mathi 6otra j khava pade....hahaha
મને પણ આ મગફળી બહુ ભાવે.. બાફેલી તો ખાસ...
હા હા હા.. યાદ કરવાનું પાપ ના લાગે કોઈ દિવસ...હિંચકી તો નથી આવી પણ ગમે કોઈ યાદ કરે તો..
oho...to to mataji jaldi prasann thase....m ne....hahaha
na na navratri
હા કેમ નીરવજી..... પાપ તો નય લાગે ને મને.... હીંચકી તો નય આવી ને તમને..... ok એવું હોય તો ભૂલી જવ....
somvar....??
ha aapi dyo ghare hmna e h khau chhu mummy ne fast che so
મારી યાદ...???
ના શિષ્ય એવું નથી ..... બસ ગરબા ચોકમાં આવી છું..... આજે રાસ રમવા.....
naa...emne to aapi....ena karta tmara sishya ne aapu....barobar ne....@jd..
hahaha....simmi di..ahiya tv ma pn e j vage 6e...
guruji aaje kaik alg j khava gya ta em lagyu
હરિ મારા ભાગ ની નિરવજી ની આપી દે.... મને એનાથી હેડેક થાય so.... નિરવજી આવી જાવ..... રાસ રમીએ.... તારા વિના શ્યામ વાળું સોન્ગ આવ્યું ને તમારી યાદ આવી....☺
ha...ho...author to kai pn kari sake...@simmi di kya ata...hee...?? aa magfali khai lejo ho....
આવો સીમરન.. જીવી આવ્યા અપની જિંદગી ??
શુ કરો છો....☺
અરે આ હેપ્પી એન્ડીગ લાવવામાં કોઈને મારી નાખવા પડે.. અહીંયા એક મચ્છર પણ ના મારતા હોઈએ કે કોઈ મૃત્યુ પામે એવી કલ્પના પણ ના કરતા હોઈએ અને સ્ટોરીમાં મારી નાખવાના એ પણ સારા માણસોને
ha...ok...aa me cmt copy kari lav 6u...pa6i savare vachis....
ha...happy ending to joii e j...ho...
માતૃભારતીમાં તો અઠવાડિયામાં બે પાર્ટ આવે છે.. પણ જો તમારે આગળ સ્ટોરી વાંચવી હોય તો www.gujjurocks.com/લેખકની કલમે/નીરવ પટેલ મા ૧ થી ૩૪ ભાગ મળશે
ok....bhukh lage to aa magfali khai lejo...ung nai aave...ne badha part jaldi jaldi mukjo...
બહુ મગજ કસવું પડે છે જ્યારે સ્ટોરીનો એન્ડ લાવવાનો હોય ત્યારે.. બધા ને હેપી એન્ડિંગ જોવું હોય છે..
35 મો પાર્ટ.. હવે બીજા 2 જેવા આવશે
are ung to nhi aavti pn toy sui javu pade....@nirav ji kayo part lakho 6o...?
gn jsk niravbhai
સુઈ જાવ બધા . હું પણ સ્ટોરીનો પાર્ટ લખવામાં વ્યસ્ત છું.. વિચારો બરાબર કુદકા મારે ત્યારે એક ડોકિયું અહીંયા આવી ને કરી જાવ... શુભ રાત્રી.
are jag ne hari ...mane to ungh j nai ave jaya sudhi garba pura nahi thay
ha...ho...tame gappa maro...hu suii e...jav...hahah
ha evu j lage che
aje badha garba ramva gaya lage che ....
hu jagis ho
ha ..ha
gn jsk sn by tata ....
ok..hu on tv ma joti ti...ave suii e jais...jsk...
sui javu che ??
hu nai gai hari ...khali jov chu atyre ....
gn...jsk...
tu garba rami ne aayi....??
ok
na....aaje pn sok 6e....gam ma ek kaka 2 divas pella off thai gya ta to...kal thi chalu...3 divas no sok jaher thayo to....
thodi var bhuli javanu k ekla 6e...aapde to aapda ma j mast revanu...kya koii e odakhe evu vichari levanu....ne koii e odakhitu to hoy to evu vicharvanu k aapn ne badha j odakhe 6e....
hari tu garba rmva nai gai ??
evu na hoy.....javanu thodu garba joii e kadach saru lage ne ekalta dur thay ne thodi var...
ના.. હું નથી જતો... ગરબે જઈ એકલતા કોરી ખાય.. એના કરતાં ઘરમાં એકલતા સાથે બાથ ભીડવી સારી
tame nhi gya...garba jova....??
હા મને પણ એવું લાગે છે કે આજે ગરબાની રોનક માણવા ગયા હશે
simmi di....nhi dekhata....kya gya...? garba ramva gya k su....??
હા હા હા
aa su tamara dat....!! hee....?? hahaha
???????????????
ha...ho...jaa....bhag....peli tari moti aakho nani thai jase....nai to....hahaha
jordar hoo hurry...mast lagi ...pan have bhagvu padse .. garbe gumva ...hahaha...by by
@nirav ji....dp ma nai fon ne bachka bharva pade....hahaha
hahaha....maylu....aavi gya ho...tara chora pa6a...kevi mast lagi ne....??
hahaha...nirav bhai...
લો હવે ડીપીમાં બચકા ભરીએ તો થાય
hahaha...khai lidhi hoo...hurry magfari jo chora pacha moklavu 6u...
hahah hari chal tayre mane pan mokal
hahaha...magfadi ma to bhag padavay.....hu ne mari mummi j khai e 6e....ne mari ger to magfali ekli ekli khavay j na....koi to bhag pade j...hahaha
હા હા હા... સરસ સરસ.. હું પણ નાનો હતો ત્યારે એવું કરતો
cha ma dhudh ...
ટિયા..ચા માં દૂધ મિક્સ કર્યું કે દૂધમાં ચા ??
ભાખરી અને બટાટાનું શાક.. સાથે દૂધ
me to cha dudh ne bhakhri ne athanu khadhu .... tare fast che atle aje khai le kale bhag padavish ....
su jami.....? mare to somvar 6e...sekeli magfali khav 6u.....khavi 6e...?? moklu....??
ha jami lidhu ... te ??
jami....?? @tiya....@nirav ji.....su jamya....?
hahah hari
ha...tiya....tane to naa j bhulu...ho...chinta na karti....ne me lekhika to banta banis....hahaha
પાણી આવી ગયું.. યાર.. હમણાં જ જમ્યો તે છતાં પેટમાં ભૂખ ઉપડી
hari lekhika bani ja to bhuli na jati ho amne ...
aaje.... hamna avi jav...ઈડલી સંભાર....khava ne rate gulabjabu bhai ni farmais pr....banavana 6e....kale aapis... khava
mara pappa nu family ne mummi na family ma badha ne j mara hath nu jamvanu bov bhave 6e....i hope.... tamne pn bhavse...?
???
ha...ho...chokkas...kem nai...
જો થઈ જાય તો મારા મોઢામાં આપની વાનગીનો સ્વાદ હોવો જોઈએ..
ha...e pn 6e...i wish..tamara moda ma sarasvati ji no vas hoy ne sachu padi jaay...!!! hahaha
તો એ પણ સારું પ્રોફેશન છે.. કુકિંગ રેસિપી લખનાર પણ રાઇટર ગણાય
kadach good cook bani saku...evu lage 6e mane.....hahaha
good jock...hahaha.....hu ane lekhika....!!!
હા હમણાં નહીં પણ. ભવિષ્ય કોને જોયું ?? કદાચ તમે બહુ મોટી લેખિકા બનીને સામે આવો
but hu author nhi...etle mare kai kam ni naii e...ne....??
માતૃભારતી સાથે તો બધા ઓથર બની શકે છે
ok...amara kam ni nhi...
રાત્રે સાચવવાના દિવસે ફરવાનું.. એ એપ દ્વારા હું મારા કેટલા ડાઉનલોડ થયા.. મારી કેટલી એ બુક પોસ્ટ થઈ. આખા વર્ષના કેટલા ડાઉનલોડ.. રોજના કેટલા અને મહિનાના કેટલા ડાઉનલોડ થાય એ બતાવે છે
hahaha...emne sachvava gya ta k farva....?? hahaha... etle khaali author mate j hoy...ema su hoy....?? hee....??
ha...ho...pic padi su....bov badha....mast mast...jagya e...
લેખકો માટે ની એપ્લિકેશન
હા બધા સરખા હોય તો મેનેજ થઈ જાય. મારી સાથે બીજા પાંચ મિત્રો હતાં એમને ખાવા પીવામાં બધું ચાલે. એટલે હું એકલો પડી જાઉં.. બારમાં જઈ એ બિયર પીવે અને હું સ્લાઈસ કે થમસપ... રાત્રે બધાને સાચવીને હોટેલ લઈ જવાના.. યાદગાર પ્રવાસ હતો એ.. ફરી ક્યારેય એમની સાથે ના ગયો
ha...simmi di...evu j 6e....me pn badko jode maja kru ne emne pn maja karavu.....hahaha aa pa6u MB author aap su 6e....??
hahaha....5 divas megi pr....@nirav ji....kai nai aapde megi ne nariyel lani pr divas kadi laisu...ha...ho...killa joii e..ne..bich pr jisu
ok મેં matrubharti author app...... લખ્યું પણ કાઈ આવ્યું નોહતું સવારે એટલે રહી ગયું.... હવે કરી દઉં..... ચલો..... થેંક્સ....
ply store ma jai ... matrubharti for author
સારું તમે ચાલી સકતા હો આવો મજા આવશે.... કેમેરો હોય તો સાથે લઈ લેજો.... રસ્તા માં પીક પાડીશું સુંદર દ્રશ્યો આવશે નેચરના.... એન્ડ હા એ એપ મને સમજ ન પડી.... મને ફરીથી એ નેમ કહો ને....
સિમ્મી પેલી એપ ડાઉનલોડ કરી ?
મને પણ લેતા જજો
બાળક ખુદ બાળક નો ભણાવે.... વાહ વાહ..... મને તો ચર્ચ જ જોવા જવું છે ખાસ કરી ને..... ત્યાં બેસી Nએ વાતો કરવી છે ઈશું જોડે.... હું ચાલતી નીકળું નવરાતી પછી... તમે પ્લેન આવજો.....
ભલે
pa6i malu
હું બીજીવાર ગયો ત્યારે મારે 5 દિવસ મેગી ઉપર જ કાઢવા પડ્યા હતા
tame goa javani taiyari kro....mare tusan ma balko aaya...by...by...
ગોઆમાં ઘણું બધું જોવાનું છે. સુંદર બીચ... રાઈડ.. કિલ્લો.. etc
ખાવાનું સારું નહિ મળે બાહર.. કારણ કે બધે નોનવેજ વધારે હોય.. જ્યાં રોકાયા હોઈએ ત્યાં જ જમી લેવાનું
સિમ્મી અમારી સાથે આવશો તો પછી સમાધિનો મોહ ઉતરી જશે એ પાક્કું
goa su jovanu 6e....?? khavanu kevu male...??
hahaha....goa ma samadhi....??
ગોઆ મા જઈને સાધુ ના થવાય..
ha...hu ne tiya...tren k plen ma aavisu...tame banne e amari sathe j aavanu ho...
હા પણ નિરવજી ઓન્લી જવાની જ બુક કરાવજો.... હું રિટર્ન ન પણ આવું..... સમાધિ પણ લઈ લઉં ગમી જાય તો.....
તો ટ્રેનમાં કે પ્લેનમાં બુકિંગ કરાવી લઈએ ચાલો...
સારું હરિ પણ તું ટિયા ને લેતી આવજે એ સુઈ ગઈ લગે છે..... તો
na...ketla badha km thay....to to me goa j na pochu...hahaha
વાતો વાતો માં ચાલી લેવાશે
hu 6u ena thi અડધી થઈ જવ...
હા હા હા..
tamari beg ma k simmi di ni troli beg ma aavi jais...hu to...
na....ho...chalva vari vat nai....
સરસ ચાલતા જ જઈએ..... હું online સૂઝ લાઇ લઉં....તો
અત્યારથી ચાલીએ તો પહોંચી જઈએ 31st સુધીમાં
ha...chalo....
ચાલે 31st
હા નિરવજી એ તો ખરું..... પણ મને બધું ત્યાગી ને સંન્યાસ લેવો છે..... મારુ મન ચંચળ બહુ છે...... તો ...... હા જઇએ 31st dec. કેવી રહેશે.... હરિ તું પણ આવ....
ha..evu j karisu...
હા.. તમે પણ ચાલો...ભરૂચથી ઊંચકી જઈશું તમને
na lai jav to...nariyel lavjo mara mate....ho....
e mane pn lai jaso ne.....?? me mhi joyu....goa....
ચાલો તો ગોઆ.. ડેટ નક્કી કરો હું તૈયાર
હા હા હા.. સંસારી સન્યાસી ના કહેવાય ? ઉ.દા. મોરારીબાપુ
એક પ્રશ્ન પૂછું.... સંન્યાસ લેવા જઉં છું તો તમને સાથે લઈ જવ તો પછી હું સંન્યાસી ન કહેવાઉં ને..... સંપૂર્ણ ત્યાગ એમાં માનવી પણ આવી જાય ને...?? આપણે ગોઆ જઈ સકીએ.... હો મને ચર્ચ બહુ ગમે.....
વાહ. મસ્ત જગ્યા છે.. મને પણ લઈ જાવ સાથે
તો કાંઈ નય ફરવા જજે હો....
na na sanyas lai ne su kam javu
હા ત્યાં જ સરસ જગ્યા લાગી મને એ..... મનની શાંતિ ને સુકુન મળશે ત્યાં..... તમેં જોઓ હું dp રાખું છું ગમે તો તમે પણ સંન્યાસ લો તો આવી જજો......
to to guruji mney leta j jajo
હા હા હા.. સ્કોટલેન્ડ ???
કાંઈ ન થાય..... નિરવજી સમય બધું આપોઆપ ઠીક કરી જ દે...... પણ મેં રોહિતજી ની પોસ્ટ વાંચી પછી બહુ મન થયું છે.... કે એક એક કરી બધું ત્યાગી દઉં...... ને પછી સ્કોટલેન્ડ જઈ ધ્યાન માં બેસી જઉં.....
તમે સન્યાસ લેશો તો અમારું શું થશે ???
are ema su che hve na guruo kai sanyas nath leta
હા.... એન્ડ મને ગુરુ નય કે હો હવે... મને સંન્યાસ લેવાનું મન થઇ જાય છે.....
tq ho guru... masaan movie down thai che aaje joi lais train ma
ટિયા ગુરુદક્ષિણા ની જરૂર નય..... બસ જય એનું નામ હર ક્ષેત્રે સિદ્ધ કરે એજ જોઈએ મને.... કોઈનું મન એ ના દુભાવે કે ન કોઈ એનું...... હરિ શુ આટલી બધી.... હે....☺
a ha ho aapo dais...jay see kisna
શુભ સવાર
aatli badhi..
gm...jsk....all
gm jsk badhane .... jd gurudaksina apje mara didi ne ho ...
haa chalo badha ne jay see kisna be safe
હા સૌને શુભ રાત્રી હું પણ ટ્રાય કરું સુવા...... જય પોસ્ટ મુકજે સારી એવી કોઈ જોક્સ ન મુકતો..... એન્ડ કાલે જ મુવી જોજે સમય કાઢી ને.....
gn jsk
di mne am ramta ramta gyan mle ema j mja ave.....
hu angrej nath k 12 vagye kal thai jai.....savare jagi ne
ચાલો તમે વાતો કરો મને તો ઊંઘના મિસ કોલ આવે છે... શુભ રાત્રી સૌને...
હા પણ ઓન્લી પ્લેગ્રુપ જ હો.... ખાઈ પીને રમ્યા કરવા નું.... કોઈ લોડ આપે એવું જ્ઞાન નય હો..... કોમલ મનેય એ સોન્ગ બહુ ગમ્યું.....
kal thy gy ........jd
hu kai darek post dlt thodi karu cjju
ha to kale post mukis pan e prem vise k evi nai hoi
હા એ પણ છે
ha chello divas na lidhe aa kamani kari gyu
જય કાલે પોસ્ટ મુકજે હો બને તો.... એપન ફ્યુચર વાઈફ થી ડર્યા વિના..... ડિલેટ ન કરતો કાલની જેમ..... નિરવજી બધા એકલા ન પણ જઈ સકતા હોય ને..... એન્ડ મારી મુવી ની પસન્દ પણ થોડી અલ્ગ છે તો બધા સુઈ ધાગા ને અંધાધૂંન જૉય આવ્યા મને એ નોહતા જોવા......
to ema su thy gyu???....kyarek kyarek paisa vasul n thay....
હા શુ થયું માં ખરેખર મઝા નથી આવી તો પણ સુપરહિટ રહ્યું.. કમાણીની દૃષ્ટિએ
a ha ho chello divas suparhit jai pan su thayu etlu badhu mja n karavi skyu
avu bdhu hollywood ni k south ni movie ma hoy.....ahiya to chhelo divas j super hit jay...
maru fav movie bollywood ma jova jai to munnabhai mbbs lage raho munnabhai. jolly llb 1/2
masan mare jovanu baki che... kale joi lais jo youtube par mli gyu to
masan movie me pn bov bdhi var joyu .....enu pelu song ....tu kisi rel si gujrti hai....to maru fvrt chhe...
મારે પણ હવે એમનું ટ્યુશન બાંધવું પડશે એવું લાગે છે
pan villan jeno jordar hoi e suparhit thai... robot vol2 joi lejo..bahubali jovo
amne pn thodu gyan apta rhejo......di
ખૂબ સરસ કામ કર્યું એ તમે નિરવજી...... જય વિલન વગર ના મુવી પણ આવે અને હિટ પણ બને હો..... હા મેં પણ પરમાણુ બે વાર જોયું..... હમણાં તો વિક માં એકવાર મસાન જોઈ લઉં છું....
good....niravji ava j karyo krta rho...
tq guruji bas aa badhu j mare sikhvanu che tamari pase thi
મારો શિષ્ય થોડો અભણ લાગ્યો.... હની હોય તો બી હોય જ..... આસપાસ..... અમારી ફરજ છે કે તમને ગુડ વિશિસ આપીએ અને પ્રોત્સાહિત કરીએ.... એમાં આભાર શુ...... તમારું નામ થશે તો અમે પણ ખુશ થઈશું ને સાથે સાથે....
મેં હમણાં નડીઆદમાં ઢ મુવીનો સ્પેશિયલ શૉ રખાવ્યો હતો.. અનાથ આશ્રમના બાળકો માટે.. ખૂબ મઝા આવી
pramanu bhi joyu
એવું થોડું કોઈ સાથે હોય તો જ જવાય ?? મને તો મન થાય તો એકલો જ જઈ આવું.. બસ મન થવું જોઈએ
villan j imp hoi movie. ma hu to ready j chhu
me bhi last ma aa be j joya ane pachhi su thayu joyu tu
tara thi best villan kon hoy ske?....jd
નો નિરવજી કેવું છે..... મેં લાસ્ટ સત્યમેવ જોયું એન્ડ સંજુ.... હવે તુમબાદ જોવું છે પણ કોઈ સાથે આવતું નથી......
ઓકે.. જોઈ આવજો.. ખરેખર બાળપણ યાદ કરાવી દેશે એ ફિલ્મ
koi honey bee n hoi ho
villan to mali j jase
na....ny joyu
niarvbhai e baki che hji jovanu
તમારી શુભકામનાઓ માટે આભાર
ચલો હવે હાશ થઈ...... બધા આવી ગયા.... હું હવે ઘરમાં જવ.... કોઈ હતું નય તો અંદર જવાનું મન જ નોહતું થતું....જય વિલન કોણ હે.... નિરવજી આભાર કેમ...
honey bee hse......attack krse ne to khbr pdse...haha....
ઢ મુવી જોયું કોઈએ ?
ha .....e j yogy rhese.....niravji
tya bo badhi honey hse ho hahhahahah
jd eklo eklo honeymoon pr jay chhe......di
મલ્હારને જ લઈ લઈએ તો શું ખોટું.. નામ થી જ ફિલ્મ હિટ
lady villan ma to mli j gai che pele thi j
હા પણ હું કોઈ એકટર નથી હો...... તમને સેટિંગ કરી આપું ખરા...
આભાર ?
kyay nath javano.. sui jais badha sui jase tyarr kal thi pachhi 3 nyt shift che garba na lidhe
tmari movie mate di best actress rhese......hve jaldi actor shodhi lyo....
જય ક્યાં જાય અત્યારે રાતે.... સરસ નિરવજી..... સપનું સાકાર જરૂર થશે..... થોડા અમારા આશીર્વાદ અને થોડી તમારી લગન અને મહેનત....
bdhi book kay evi rite n read kru ......jem mja ave e rite read thay....
koi writter ni respect to karo ketli mahent thi lakhta hoi
આભાર..?
તમને એક્ટિંગ પણ આવડે છે સીમરન ???
movie pn bnse ....ane super hit pn jse...
સરસ સરસ ચલો આમ જ આગળ વધતા રહો..... એન્ડ કોઈ એક્ટર જોઈએ તો કેજો....હા જય એ ખરું હો પણ કદાચ એની એ રીતે ફાવતું હોય.....
હા.. કોમલજી
હા..બસ એજ સપનું છે હવે તો ?
niravji ky book pr???? ghar chhodya ni vela pr.....
hahaha komal hve ek hto raja e scl ma rahi gyu...
hve koy writter 'ek hto raja ' thi sru n kre ho.....e ghumavi ghumavi ne story lakhe.....
wah... pakku banse dont worry
મારી નોવેલ ઉપર ફિલ્મ બનાવવાની વાત ચાલે છે.. જો એ સફળ થઈ જશે તો પછી લખવા પાછળ જ પૂરો સમય આપી શકીશ. .
લઘુ એટલે નાનું કહેવાય.. એટલું ખબર
are e book vache eni rit jovo
તો એ મને પણ નથી ખબર.. કારણ કે મને પણ આજ સુધી આ જાણવામાં નથી આવ્યું
hahhahaa hve jai ne to mne sathe lai jaje bachavva vala ne maris.......joke che ho
કેમ ડૂબી જા કોમલ.. એમ કહે જય....
jyare dubva jav ne tyre kok to bchavi j le chhe.......jd
નો નિરવજી..... ડિફરન્સ છે..... શો છે હજી મને નથી ખબર પણ છે ખરો.... એન્ડ શોર્ટ સ્ટોરી એ એક અલગ જ પ્રકાર કેવાય....
are re komal dubi ja
hu to novel nu starting ,pachhi direct end vanchu middle to chhele vanchu.....haha.....
ha e pan che... .. pakku guruji vachis
પણ jd ભાઈ તમારી જેમ બધાને એક બેઠકે વાંચવાનો સમય ના હોય શકે ને...
હા કોમલ મને તૈયાર થવાનું અને બધા ને કરવાનું ગમે છે...... જય હું આ મહિનાના એન્ડ માં પબ્લિશ કરીશ...... સ્વીટ એન્ડ શોર્ટ.... સ્ટોરી તને ગમશે.... રીડ કરજે.....
nice question ...di short novel pn ghanu khi jti hoy....
લઘુ નોવેલ ના હોય પણ વાર્તા હોય જેને આપણે શોર્ટ સ્ટોરી કહીએ.. એક જ બેઠકે અને એક જ પાર્ટમાં આવેલી સ્ટોરી
bhale ho
hu ek sathe j novel vachhu
bija ne ichcha krvvanu pap....
નિરવજી લઘુ નોવેલ અને નોવેલ નો ડિફરન્સ શુ....
nice......di tme parlour ma expert lago chho?...
હા... અને વાચકો પણ એક બેઠકે નોવેલ વાંચી નથી શકવાના એટલે પાર્ટ આવતા હોય તો એમને પણ વાંચવામાં સરળતા રહે
kyo pap
sweet n short hoi to mja aave
tara pap ni tne sja mli.......jd haha.....
ટિયા પ્રોફાઈલ નો પીક તો બર્થ ડે પાર્ટી નો છે... એ પણ મેં તૈયાર કર્યા છે... આજે તો ચણિયાચોળી માં તૈયાર કર્યા છે....
ha.....niravji ....amara jeva ne imagine krva no pn time mle.....exciting pn vadhe...
jo manchurian to n aavyu pan puff aavya .. amuk loko ni hay lagi
jd tne to guruji no pn sath chhe.....hve ketli var????
પણ નોવેલ એવી વસ્તુ છે જે એક જ પાર્ટમાં ના પૂર્ણ થઈ શકે.. અને એક જ બેઠકે પણ ના લખાઈ શકે... જેમ જેમ સ્ટોરી આગળ વધે તેમ તેમ વિચારો પણ નવા આવતા જાય અને વાચકોની ઈચ્છા જોઈને એમાં શું વધારવું શું ઘટાડવું સ્ટોરીને આગળ કેવી રીતે લઈ જવી એ બધું નક્કી થતું હોય છે એટલે પાર્ટ આપવા જ પડે
જય મને પણ એમ જ હતું કે એકવાર માં પુરી પણ 5 પાર્ટ થયા તોય અધૂરી જ છે હજી.....સદાય આશીર્વાદ બન્યા રહેશે હો.... તું સમય લઈ ચાલુ કરી દે....
ha ....jd e pn chhe....mara thi to wait j nhi thato
હા તમે લખતા રહો આમ જ...... સમય મળતો રહેશે આપોઆપ જ....
koi ne next part mate wait karavvu saru nai lagtu
jd ભાઈ કઈ નહિ હવે તો ગરબામાં પણ ફેન્સી ડ્રેસ ચાલે.. આજની થીમ નાઈટ ડ્રેસ કરી દેવાની
pakku guruji na ashirwad hoi to lakhisu pan mari ek j ichha hse lakhis ema k ek part ma j puri
are nyt dress ma tya jau to kevu lage
jd ઇઝી છે તું ટ્રાય કરજે હું સાથ આપીશ જોઈશે તો..... અઘરું નથી પણ સહેલું ય નથી..... પણ શક્ય ખરું....
હા.. મારી એક સ્ટોરી અધૂરી છે એ પૂર્ણ કરવાની છે.. આ નોવેલ પુરી થતાં એ સ્ટોરી આવશે.. અને ત્યાર પછી વિલ યુ મેરી મી ? આવશે... ઘણુંબધું લખવું છે પણ સમય નથી મળતો.
ema tu ky patlo n thy jat.....hathi
ha ro e su tu pan komal lakhi j nakhia
એ તો સારું કેવાય હું કરી દઈશ.... તમને યાદ છે ને તમારી આગળ કઈ સ્ટોરી લખવાની છે એ ....
bena ramti hse mummy jota hase ghar ni najik che etle vandho nai baki leva java padt mare
tiya tari kavyostav vari post yad ......jd pela to tu book lakhi j nakhis.....try krje....
amare to aaje aavse k nai e j nath khabar
ha di ....gn tc jsk sd byy ...all
સાચ્ચે આજે ઊંઘ આવી ગઈ છે વહેલા પણ કોઇ હજી આવ્યું જ નથી ઘરે.... બધા આવે એટલે જવ અંદર સુવા.... ટિયા તું સુઈ જા ચલ... સવારે મળીએ....
play store ma jai matrubharti author લખશો એટલે એક એપ આવશે એ ડાઉનલોડ કરી લેવાની.. જેમાં આપણાં કુલ ડાઉનલોડ.. મહિનાના ડાઉનલોડ અને રોજના ડાઉનલોડ બતાવે.. સાથે જો કોઈ મેસેજ કરે તો પણ એમાં સીધો જ જોઈ શકાય
oyy komal ame kem future writer ??...mane lakhta bov na fave ... apde jd ni book vachishu ...te lakhse
komal chinta n kar me khadhu e tu e khadhu barobar j che
ha ho khai lais badha na bhaag nu
addhi ratre manchurian khava ni ichha krav chho jd.....pap lagse.....haha..
dp ma che te aje taiyar karela che ?. di
chalta ave ene gym ma n javu ne.....di
wow જય વધારે ખાજે હો.... એક પ્લેટ મારી પણ તું ખાઈ લેજે.... ok નિરવજી પણ એ કઈ રીતે અને એમાં શું આવે.....
mare to tym lagse
મારા જેવા બધુંય હોય તોય ચાલતા આવે....
આ ટિયા એ ક્યારનું gn કહ્યું પણ હજુ સમોસાની રાહ જોઈ બેસી રહ્યા
future na writter tiya and jd.... tme pn download kri lejo....
simmi di jaldi samosha khavravo atle hu sui jav pachi ....
સીમરન એ એપ ડાઉનલોડ કરી લેજો.. કામની છે રાઇટર માટે
jd tne niravji ni vat manu ky lagu nhi pdtu ho......haha...
aaje to n suvai jldi manchurian no sawal che
પ્રસાદી ના ચોકલેટ લડ્ડુ પડ્યા છે ફ્રીઝ માં મોઠું ખોલો બધા એક એક મૂકી દઉં... ટિયા આજે તો મેં સિસ ને અને નાની છોકરીઓ ને મસ્ત ત્યારી કરી છે....
પૈસા હોય તો bmw મા આવે અને ના હોય તો બસમાં પણ આવે .. હા હા હા
aje jage che vela suva vala manso ...
baki badha sema ave?....niravji haha....
mare aa lagu n pade ho bhai.... amare shift duty rahi.. baki normal divas ma to 9:30 e to sui jau
ચાલો તો પાર્ટી... પહેલા નાસ્તો પછી આઈસ્ક્રીમ પછી ચોકલેટ
ઓહો.. સરસ.. રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.. એવુ મારા બા મને શીખવાડતા
chocalate thi best su hoy ske??....niravji haha......hu icecream ly avis.....
ના નિરવજી મને એ વિશે કોઈ ખબર નથ.... મારે તો એલાર્મ કોઈ કામનો નય..... વાગે એ પહેલાં જ ઓફ કરી દઉં.....
mare pan nai khabar ho ... arti saru thai che have ...
વોટર જેવા એટલે પાતળા.. ..@કોમલજી મને પણ નથી ખબર શું છે નાસ્તા માં.. હમણાં અહીંયા સમોસા અને કોલડ્રિન્કનું એનાઉન્સ થયું એવી જાહેરાત થઈ બીજા કોણ શુ લાવે એ તો એજ જાણે.. મારી પાસે તો ચોકલેટ છે ફક્ત
nasta ma to ben aave etle khabar pade
નિરવજી આજ હું વહેલા સુઈ જઈશ હો.... થોડી વારમાં બધા આવે એટલે.... કદાચ 1 સુધી માં તો આવી જ જશે....
didu mare pan evu j che
haha....di ane svare alarm vage to pn late thay....
નોવેલ પરથી યાદ આવ્યું.. તમે માતૃભારતીની ઓથર એપ ડાઉનલોડ કરી છે ?
વોટર જેવા મીન્સ.... આવ કોમલ.... ઘૂમી આવી ગરબે.....
tq...niravji nasta ma chhe su???...
હા પણ એ એલર્જી નથી હો..... તરત તો ઊંઘ આવે નય બેડ પર પડ્યા પછી.... ફોન તો ઓફ કરીએ પણ માઈન્ડ યો ઓફ ન થઈ શકે ને તો સોન્ગ સાંભડતી જ સુઈ જાવ યા નોવેલ રીડ કરતી.... ક્યારેક તો ફોન પણ હાથમાં રહી જાય....
bheem tari jem ekli ekli n khay lv......mara papa icecream lavya pn ekla khva ni ichha n thy......
એટલે જ વોટર જેવા છો...
khavanu name pade etle bhulkhad aavi j jao
હા હા હા.. આ કોમલજી નો પણ ભાગ કરો હવે... 2 સે ભલે તીન તિન સે ભલે ચાર અને હવે ચાર સે ભલે પાંચ
નય હું નથ ખાતી.... રાતે લેટ કસું જ.... ઓન્લી વોટર જ.....
hello.........mne muki ne nasto nhi kri leta......
તમે જ તો કહ્યું હતું કે 3 વાગ્યા સુધી જાગુ એમ
નય પડું બીમાર ટિયા..... નિરવજી સાવ આવું કહેવાનું.... હાલ સુઈ જવ હવે તો....
હું આવીશ ત્યાં સુધી તો બધા સુઈ જશે.. એક કામ કરો.. મારા ભાગનો તમે જ કરી લો.. પહોંચી જશે મારા સુધી
amare to stall par thi lai ne aavse ..amare free service n hoi
સમોસા અને કોલ્ડ ડ્રિન્ક નો નાસ્તો છે..... અહીં હાલ જ માઇક માં બોલ્યા આવી જાવ કરવો હોય તો.....
didu bimar padso ...
એમને 3 વાગે સુવાની એલર્જી છે
km 2 hr hji???
મને પણ આજે નીંદ નથી આવતી...કોઈ નાસ્તો પણ નથી લાવવાનું
ha e to hu search kari laish .... nasta ma bhag apjo hahah .... amare su hase khabar nai
તમે લોકો ત્યારી કરો હો સૂવું હોય તો.... મારે હજી બે કલાક ની વાર છે....
formula yad nath pan google par mli jse
ok thanks giving correct imformation .... have hu fari check karish teno formula pan kahi do ....
bena garbe rmva gya che aavse to nasto lavse bahar thi ene kahyu che k jagje so
compney ma training aape aa badhi
મનેય એમજ હો..... નિરવજી..... કાઈ સમજ ન પડી પણ મારો શિષ્ય કે છે તો સાચું જ છે....
ha evu j lage che ... @ jd suvanu nai ??
એના ઉપરથી સાબિત થાય કે આપણે પ્રખર સિંગલ માણસો છીએ..????????????
garbe ho
wah nirav bhai mast .... @ tema lakhelu hatu so kahyu .... tamne dr. e kahelu che ??
wah niravbhao
મને લાગે કે આપણે 4 જ અત્યારે અહીં mb પર જાગીએ છીએ.... બાકી અમુક લોકો સુઈ ગયા ને અમુક ગરબે ઘૂમે.....
અમે તો રહ્યાં ગુજરાતીના માણસ... સાયન્સ અમને ના ફાવે.. આંખોમાં જોઈ હાલ પારખી લઈએ અમે.. તાપમાન જોતા શરીરનું અમને ના ફાવે
avu khotu khotu kya read kare
to hase me pratilipi par read karelu ...
body mass index full form thai
અમને તો bml અને કોડમાં ટપ્પા ના પડે ... જય રણછોડ ????????
25 thi 30 over weight ma jai
are me vachyu tema 25 to 30 vache lakhelu hatu
ha bml code mujab hovo joie ...
25 thi 30 vadhare kahevai 19 thi 24 hoi
didi vajan always hight paramne hovo joie ...ane teno kaik check karvanu ave che te kaik 25 to 30 ni vache hovo joie ...
BMI aave e mujab hovu joiye height mujab weight
ટિયાને નિંદ્રા દેવી પ્રસન્ન થયા
મારે અત્યારે 62ની આસપાસ હશે
gn jsk sn tc ...all
ના સાવ લાકડી પણ નય સારું હો.... 60 આસપાસ સારું રે..... ગર્લ્સ ને 50 આસપાસ.... એથી વધુ કે ઓછું..... સારું ન કહેવાય....
amare to mess che to tya rotli barobar nai aavti pan salad papad chhas par jivi laiye chale
હા હા હા.. બની શકતું.. કારણ કે જમવાનું બહાર.. કામ જાતે.. અને એકલા એટલે એવું થઈ જતું
trija 9 month ma to gayab em ne
હા.. પણ મમ્મી પપ્પાએ રહેવા જ ના દીધો અમદાવાદ.. જો બીજા 9 મહિના રહ્યો હોત.. તો લાકડી જેવો થઈ જતો.
hve ramlila movie aave che ho. kai devu saru
સારું કર્યું ઉતરી ગયું...... ઓવરલોડ બીમારી લાવે એના કરતાં.....
aatlu joiye... gym pela jto bandh thai gyu che hve chalu karis
સારું કેવાય જય તારા લુક પ્રમાણે તો....
didi have tension bilkul nai leta
મારું તો ઓવરલોડ હતું.. પણ અમદાવાદ એકલો રહ્યો નવ મહિના સાથે સ્વિમિંગ ચાલુ કર્યું એટેલ અડધું થઈ ગયું
રાઈટ નિરવજી.... થોડું ટેન્સન લીધું કે તરત વજન ઓછું થવા લાગ્યું....
amarey mess ma khavanu barobar nath pan su kariye khavu pade daily 3 glass to chhas pi jau
sachi vat niravbhai ....
mare 66 jetlu che
ખાવાનું જ નય ગમતું ને જય...... જોઈને જ ધરાઈ જવ છું.....
oh didi to tamara karta mare vajan vadhare che .... @ khajo kaik sav patla nahi thata ...
ચિંતા.. શરીર ઉતારી દે.
ટિયા હાથે થી પણ લેવાય ક્યારેક..... થોડું ડિફ્રન્ટ લાગશે....
hahhjaa khavanu rakhai mari jem
હા ટિયા ચલ..... જય હું હમણાં પાતળી થઈ ગઈ છું.... મને જ નય ગમતું...... અચાનક થીજ 51 નો 44 થઈ ગયો છે......
ha to jashu ... but ahi dandiya nathi nahitar to jat j maja ave dandiya ras levani ....
a ha jao
very funny jd @ chalo apde banne laie ... te am pan couple ma j levay ...
રાસ તો મારા ફેવરિટ હો ટિયા....
ohh didi 2 hour chalo ...
banne benu hve to patli lage che hahahah
હા નિરવજી.... મને ચાલવાનું બહુ ગમે so..... દિવાળી પછી સવારે ચાલુ કરીશ.... હમણાં સાંજે જ ચાલુ છું.... 2 km જેવું.... પછી તો સવારે 5 વાગે ઉઠીને જઈશ તે 7 ઘરે આવીસ......
oyy kone kidhu hu sukalkdi chu .... ne ame badha cousine 10 loko chie ...@hey amare kevu mast song vage che dandiya levani ichha thai che ...
chhat su e to eni upar bhi jati rei na n padi skiye
હા હા હા...
tia tu chho sav suklakdi...10 su tara jevi 15 aave
સારું ને... કસરત સાથે મનોમંથનનો આનંદ મેળવી લેવાય
ame to haju 10 loko beshiye ne bov fas zulo nakhiye uper chat sudhi adadiye ....maja avti ...
હા એવું જ હો નિરવજી.... હું તો ખાસ કરીને ઝૂલામાં જ હોઉં..... યા વોકિંગ....
hu nano hto tyare mama na ghare jato ek j julla par 8 loko besta bo j jlsa krya ta e divso ma to
બધાએ વાતોમાં જ ઝૂલી લીધું લાગે..
hu to gamde jav tyre zulu... ahi koi ne nathi ...
badha type na mne chale... mare levano che pan papa na pade che... hu upar vala aunty na ghare jai aavu besva mate to
ha ho di ...
ha to ... jaish j ho ...
હા હા ટિયા આપણે મનથી તો સાથે જ છીએ કેમ....☺
jvu hoi to 4 hr no j rasto che
જય 4 ટાઈપ ના છે.... બોલ તને કયો ગમશે..... 1 શીટર પ્લાસ્ટિક વાળો 1 શીટર વાંસ વાળો 4 શીટર સિમ્પલ પાટિયા નો એન્ડ 3 શીટર સોફા ટાઈપ...... અઘરું અને તકલીફ વાળું જરૂર છે.... પણ મને પસંદ છે....
to pase pan nathi ho ... ke abghadi didi pase pohchi jav ...
g'nagar kai dut nath
acha... na na amare evu nath karvu ho
na na parsal karo ne ...
એવું ન હોય મુકાય..... આજકાલ તો શિષ્ય 1 સ્ટેપ આગળ હોય છે.....
hahaha jate jai aav
સાચી વાત ટિયા. એકલા રહેવું આમ સારું લાગે પણ ખરેખર તકલીફ વાળું છે
chalo avi jav ....jd parsal kare pachi ...
sigle no jullo hse k aakha patiya type
didi akla akhi zindgi jivavi bov adhri che ...
આવી જા ટિયા સાથે ઝુલીએ..... મારા દોસ્તો ને પણ મડાવું....
guru muke etle mara thi n mukai... aaje sunday ne
નો નિરવજી... હવે મારે કોઈ બંધન માં નય બંધાવું..... એકલી જ ઠીક છું... કોઈ રોકટોક કે પ્રશ્ન નય.... ક્યું મુવી.... આજે કોઈ પોસ્ટ નય શિષ્ય ગુરુ માટે હે...??
mission impossible 2
kayu movie jd .... @ ha niravbhai ....btw mane bov game zule zulvu ...
ok didi ...
સરસ નિરવજી.....
ઝુલો ઝુલાવનાર કોઈ લઈ આવો.. એકલા એકલા એકલા ઝૂલવામાં મઝાના આવે બરાબર ને ટિયા ???
movie mst aavtu htu to ema dhyan htu
મારે.. ગ્રાફિક્સ.. પ્રિન્ટિંગ..ફોટોગ્રાફી અને હોટેલનું કામકાજ છે
સરસ..... મનેય બધાયે કહ્યું પણ મારું મન નય થતું.... so બધા ગયા હું અહી ઝુલા માં બેઠી છું....
didu garba jova gayeli ...
બધા ક્યાં જતા રહ્યા...... જય મુવી જોતા વાત થાય હો.... ને હરિ ટિયા વાતો કરવાનું કહી ક્યાં જતા રહ્યા..... એન્ડ બોલો તમે શું વર્ક કરો જો.... જોબ નય કરતા તો..
?
સેમ હીઅર.....☺
હું તો રોજ રાત્રે એકાંત સાથે જ હોઉં...
હા એ એક સારી આદત પણ છે અને ફીલિંગ્સ પણ...... ને અત્યારે પણ થોડું એવું જ છે અહીંયા પણ ટિયા ને હરિ જતા રહ્યા અને ઘરે પણ બધા બહાર ગયા.... આ તો તમે છો તો થોડી વાત કરીએ.... એ જ....
હા.. એકાંતમાં જાત સાથે સંવાદો થાય.. પોતે જ પોતાને ઓળખી શકીએ
*એકલતા...
દકલતા જ મારી બેસ્ટ સાથી છે.... એકાંત હશે ત્યાં nw પણ નય જ હોય.... બસ જવાનું થાય એ જ રાહ જોવું છું.....
હજુ જવાનું તો થવા દો.. પછી ની વાત એ..હમણાં તો ફરવા જવાનું મન છે એવી જગ્યાએ જ્યાં શાંતિ હોય.. નેટવર્ક પણ ના હોય.. બસ એકાંત અને ગમતી વ્યક્તિનો સાથ...
મેં જોયું છે..... બધું ફરશું.... એન્ડ ઉન્ટી પણ જઈશું..... ફોરેન જાવ તો ભૂલી ન જતા..... ક્યારેક મળતા રહેજો....
મેં નથી જોયું હજુ એ બધું.. પણ મારો એક મિત્ર કહે છે કે દિવાળી પછી જઈએ તો શું થાય જોઈએ.. ફોરેન માટે એપ્લાય કર્યું છે જો એ આવી જાય તો સિમલા પણ રહ્યું અને ગોઆ પણ ગયું
સિમલા તો મારું ફેવરિટ છે.... એમાં પણ કુફરી અને એક ગ્વાલિયર બેસ્ટ છે......
હમ્મ ટિયા હોય શકે મને બહુ ખબર નય.... તારી પાસે સારી નોલેજ છે....
વૉવ.. એડવેન્ચરનું તો કદાચ દિવાળી પછી ગોઠવાઈ પણ જાય.. સિમલા.. મનાલીમાં
હું પણ બે વાર જઈ આવ્યો ગોઆ.. પણ મઝાની જગ્યા છે.. વારંવાર જવાની ઈચ્છા થાય
સારું સારું નય ગોવા નય તમને હું એડવેન્ચર કરવા જઈશ ત્યાં લઈ જઈસ......
didi sacha sant ni atma bijo janm na le .... parmatma ma samay jai ....
હા એ તો છે.... પણ મેં કંઈક અલગ લખ્યું.... જ્યારથી હું એમની મળી ત્યારથી શુ બદલાવ આવ્યો એવું.... એન્ડ આત્મા અમર છે એ અન્ય શરીર માં જન્મ લઈ લે છે..... ને મૃત શરીર રાખ બની જાય છે.....
hahahhaha
na na pag dhasaday atle udse ...
hu goa jai aavyo 2 yr pela j
atyre hath thi upadi ne udadvi pade ho
ગોવા જવાનું તો મને પણ ઘણું મન થયું છે...મને પણ લઈ જજો ભેળા
e to atyre pan udaday dhul ni damriyo ....tema next year ni rah na jovay
ઓહઃ.... સો સેડ બટ.... તમને મળીશ ચલો.... ક્યારેક ચલો..... હમણાં તો ગોવા કે ઉજ્જેન જવાની ઈચ્છા છે... ખબર નય પોસીબલ થાય છે કે નય....
સાંઈના મૃત્યુ વિશે લખી શકાય ??? સાંઈ ક્યાં મૃત્યુ પામ્યા તે તો હરહૈયે જીવતા છે તેમના આત્માએ માત્ર ખોળિયું બદલ્યું.
સ્વ લખે પણ સાઈ સંત છે એટલે ખબર નઈ ...
jetla aavde etla to sikhav... next year to.dhud ni damrio udadvani che mare to
સિમ.. હવે.. હું મળીશ.. ડોશીમાં નહિ મળી શકે હવે .. કોઈના માન્યામાં કદાચ આ વાત ના આવે પણ મેં એ ડોશીમાં ઉપર જ્યારે લખ્યું એના બીજા દિવસે જ ડોશીમાં ભગવાન ના ઘરે પહોંચી ગયા. અને મૃત્યુ પણ કેવું ?? ડાકોરમાં માંગવા ગયા ત્યાં મૃત્યુ પામ્યા અને ત્યાંના લોકોએ જ એમનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો
અરે પોસ્ટ તો રેડી જ છે.... 500 up શબ્દો થયા છે તો થોડું ટચિંગ કરવું પડશે રાતે સુતા પેલા.... પણ મૅન આગળ લખવું શુ એ પ્રશ્ન છે.... મારા સાંઈ ની
to haju haso ... ghar vashi jay ... btw mane avde che ho pan haju vadhre sikhva che
hasvathi ghar vase etle hahahahajahhahah
હમણા જ થોડા સમય પહેલા હું 2 વાર ડાકોર આવી ગઈ..... હવે આવું તું ટ્રાય કકરીશ તમને અને પેલા ડોશીમાં ને મળવાનું.....
સિમ.. ખાલી સંબંધોન કરવાનું કે સ્પીચ કે મેસેજ માટે ?
kem hashu ave che
ha ha ha
ઓહો.. આ તો દહેજ છોડ્યા બાદ ઓળખાણો વધી...
ha...nirav ni...mara gam thi dahej...30 km thay...
અનુભવ નથી કોઈના મરણ ઉપર લખવા માટેનો પણ ટ્રાય કરું
puny tithi kevay kadach didi @ didi impossible kai nathi ...
ટિયા હવે પોસીબલ નથી..... નિરવજી કોઈ મહાન વ્યક્તિ નું મરણ દિન હોય એને આપણે કઈ રીતે સંબોધન કરી લખી સકીએ.....
me ?? ...mare pan sikhava java che
ok ok
ઓહો.. હરિતા તમે પણ એ તરફ જ ???
હાલ ડાકોર પાસે ગામ છે
are ha niravbhai jordar lage ho
ame aaje avana ata tya...pn mara kaka dahej job kre to emne kidhu k aa vakhat thi entry nhi...ame to dar varse aaviye...ramva tya...
tia diwali pachhi class tu chalu kare to thai
રાત્રે તો દહેજની લાઈટ ચાલુ હોય તો ફોરેનમાં ઊભા હોઈએ એવી ફીલિંગ આવે
ok ok rehvanu kya tamare niravbhai
jd diwali pachi calssis join kari levay ...
hve hmna kai ni aa vakhte sikhvanu htu pan acdnt thayu htu to n jai sakayu
મારે જોબ નથી.. મારી એક સ્કીમ ચાલુ હતી લખીગામમાં તો હું દોઢ વર્ષ સુધી મહિનામાં 2 કે 3 વખત આવતો અને ચાર પાંચ દિવસ. જોલવા ટાઇગર પ્લાઝા બજેટ ઇનમાં રોકાતો.. ક્યારેક આશીર્વાદમાં
ha aape j che ... 7/8 ma bhumi trivedi aave che
jd અત્યારે જ શીખી લે તો નેક્સ્ટ યેર ગાઈ સકિસ.....
ohk...tiya...@jd....ema su javanu eto aavdi jaay...birla k. ma have bahar na ne entry aape....6e....?? garba ramva mate....??
kai jgya e tamare avvanu thatu?? ane su job che ane kya
પોસ્ટ તો કરવો હતો.. રિધમ તો બધા ભેગા મળી બનાવી લેતા
didi post karjo ne ...amne gamse ...
ઓહો સરસ.. હવે આવવાનું નથી થતું નહિ તો ચોક્કસ મળતો તમને...
હા પણ કોઈ રિધમ બરાબર બેસતી જ નોહતી તો.... મસ્ત હતો આમ તો કાલી માં નો....
હા.. રેકોર્ડ કરીશ મારા આ અવાજમાં અને વિડીઓ બનાવી પોસ્ટ કરીશ
ha hu birla copper dahej ma chhu... are jva to dei pan aavdta j nath nexy yr ma sikhi lais
na hari puchti hati gai ne mukvano ke khali lakhi ne am
અરે ડીલીટ કેમ કરવાનો યાર . ગમે તેવો લખાય ચાલે.. પ્રયાસ મહત્વનો છે
tame mukjo niravbhai ...
tiya...tu garbo gava ni...?? he....
ઓહઃ સરસ નિરવજી..... મેં પણ લખ્યો તો પણ ઓછો ગમ્યો તો ડિલેટ કરી દીધો.....
game te bas vato kariye ...@bas am j jd ... @ garbo gavano che niravbhai
જેડી દહેજમાં જોબ કરો છો ???
Tummbbad જોવા જાય તો મને લઈ જા હો..... કોઈ મારી સાથે આવતું નથી અહીં તો....
ટિયા.. ભાગ તો લેવાનો છે.. પણ હું ગરબા નથી રમતો એટલે એક ગરબો લખી નાખ્યો છે...
@jd...tamne dahej birla k. ma na java de...garba ramva....job pr thi....??
km nath javu?
હા કેમ નય..... કાલે હરિ હતી ને આજે તું.... બોલ શુ વાતો કરવી છે....
na nathi javanu
simmi di...mare pn evu j 6e....bhai ne tar tapal aapva j fon use thay....hahaha
tia tare bhi nath javanu?
amare to movie jovanu che...chella 2 divas hoi ek ghare ka to job
એ તો ખબર નય પણ તમે લય લો....
ok didi chalo to aje vato kariye ....
નય ટિયા મને ક્યાં આવડે કે જવ.... પણ હા લાસ્ટ 2 દિ' જઈશ..... મને તારા વિના શ્યામ.... એ ગીત વાગે એટલે રાસ રમવા જવાનું મન થાય......
ગરબા પરથી યાદ આવ્યું કે કોણ કોણ ભાગ લેવાનું છે ગરબા રોકસ્ટરમાં ?
didi aje garba ramva javanu che ??
ha e to che j...
ઘર એટલે સ્વર્ગ જય..... નીંદર આવી જ જાય....
હા નિરવજી તમારી વાત બરાબર પણ.... એવી કોઈ ઈચ્છા નથી થતી...... wp એકવાર 1 યેર પહેલા યુઝ કર્યું તું એન્ડ hike છે પણ કોઇ યુઝ નથી..... એ ભાઈ માટે રાખ્યું છે..... એ બહાર ગયો હોય ને કોઈ કામના ડોક્યુમેન્ટ્સ ભૂલી ગયો હોય તો કામ આવે.....
ha ghare etle aaj
sukun ni nindar ...suta raho ...
@simmi di...cute...pic...
koi dekhai n dekhai ghare papa na khola ma thaki ne suta hoi to smile j hoi
kon dekhay che ungh ma te atli badhi smile ape che ?? jd
સીમરન.. નવી પેઢી સાથે આપણે કદમ ના મિલાવી શકીએ એટલે લોકોને હસવાનો અવસર મળી જાય. મને પણ ઘણુંખરું નથી આવડતું. અને ઘણુંબધું મારી જરૂરિયાતનું પણ નથી છતાં.. fb વોટ્સએપ ઇન્સ્ટા હાઈક ફોનમાં રાખ્યું છે. મને પણ ચેટિંગમાં ફોરમાલિટી વાળી લાઈફ નથી ગમતી પણ ક્યારેક કોઈ સારી પોસ્ટ ઉપર કોમેન્ટ કરી શકું છું.. કેટલીક વાતો મને ત્યાં જાણવા મળે છે અને તેના દ્વારા હું કંઈક નવું પણ લખી શકું છું. કેટલીકવાર પ્રેરણાઓ પણ ત્યાંથી જ મળે છે. મારી આંગળી પકડીને ચાલતા લોકોને હરણફાળ ભરતાં પણ ત્યાં જોઈ રહ્યો છું.
sui gyo to... bena e photo padyo to mne to khabr pan nahoti pachhi aapyo ene
જય તું આ dp મા શુ કરે.... ઊંચું જો થોડું.....
loko pela majak j kare pachhu j sahmnat thai k aa saru che.... pela hu pan fb ni lat lagi ti pan last 1 yr thi ek dam ochhu divas ma ek var khali joi lau e pan kadach
હા શિષ્ય નય કરતી..... એન્ડ ફોન પણ આશરે વન યેર થી સાઇલેન્ટ મોડ પર જ છે..... મને તો insta માં શુ આવે એ પણ નય ખબર.... એકવાર પૂછ્યું તો એક કઝીન ને તો બધા મારી મજાક કરતા તા....
wp bhi use nai karta?
aaje to sunday che kale kari dais
ને હવે તો mb જ મારું fb hike insta wp બની ગયું છે....
હા jd કરી જ દે.....☺ નય નિરવજી એવું નથી..... હું વિચારશીલને એકલી ખરી પણ.... હું નેચર લવર છું એનિમલ લવર છું.... કિડ્સ લવર છું.... so ક્યારેય fb કે insta કે wp ની જરૂર નય લાગતી..... હા yt. યુઝ કરું છું નવીનવી વાનગીઓ બનાવવા....
guruji tia ne parcel kari dau g'nagar ma?
એવું નથી કે ફેસબુક એક સમય પસાર કરવાનું સાધન માત્ર જ છે.. તમે એમાં ચેટિંગ સિવાય પણ બીજું ઘણુંબધું કરી શકો છો. સારા વિડીઓ.. સારા વિચારો . સારી વાતો તમને ત્યાં જાણવા મળી શકે છે. અને કોઈ સાથે જોડાઈ જવાના ડરથી તમે એનાથી દૂર રહો છો તો એ ખોટું છે. ત્યાં આપણી ઈચ્છા વિના કોઈ આપણને મેસેજ પણ નથી કરી શકતું. આપણે જ જો આપણી મર્યાદા સમજીને આગળ ચાલીએ તો આપણને કોઈ કંઈ કરી શકે એમ નથી.
એ બધા એટલે fb.. વોટ્સએપ.. ઇન્સ્ટા...વિના... ઘણીવાર એ બધા સાથે ના જોડાઈ રહેવું એ સારી બાબત છે. પણ તમે એકલા હોય અને વિચારશીલ હોવ તો તમારે આ બધાનો ઉપયોગ કરવો જોઈએ.. કારણ કે એકલતાના વિચારો વિચારશીલ માણસને કોરી ખાય છે. જો તમે પોતાના દિલની વાત ખુલ્લા દિલથી કોઈ સામે ફક્ત રજૂ કરો તો પણ તમારા દિલનો અડધો ભાર હળવો થશે. ભલે એ વ્યક્તિ પાસેથી તમને સંતોષકારક જવાબ નહિ મળે છતાં એનો જવાબ તમે જાતે શોધી શકવાની ક્ષમતા તો તમારામાં આવશે જ.
કોણ બધા પણ???? હું ચાહું એના વગર રહી શકું છું.... હવે સમય બધું શીખવી દે...... છે.... હા ક્યારેક 8 વાગે જમી તે તરત પણ સુએ જવ હો..... ને 3 વાગે ઉઠું....
મને પણ નાના બાળકો ખૂબ જ ગમે...
મને તો નવાઈ લાગે.. તમેં સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી... તો એ બધા વિના કેવી રીતે રહી શકાય ???
વાતોમાં મારુ મસ્તીપણું નય દેખાતું પણ હા નાના બાળકો સાથે બની જવ એમના જેવી જ.....
3 વાગે સુઈ જાવ ?????????
અડધો દિ' અહીં mb પર બધા સાથે હોવ અને...... રાતે થોડું લખું ઈચ્છા હોય તો એન્ડ.... એક બે નોવેલ ના પાર્ટ વાંચતી..... સુઈ જવ આશરે 3 વાગતા
સિમ્મી તમારી વાતોમાં એવું તો લાગતું નથી કે તમે મસ્તીખોર હોય...
અને અડધો દી ક્યાં રહો ???
હા બોવ જ.... હું એમની સાથે રહી...... એમના જેવી થઈ ગઈ..... મસ્તીખોર..... ને મારી સિસ એ લોકો તારા જેવા થઈ ગયા ધમાલિયા...☺
cute cute banne ...masti karvani maja avti hase ...
મારી સિસ ના ટ્વિન્સ બેબી ગર્લ એન્ડ બોય છે...... હું એમની સાથે જ હોઉં અડધો દિ'....
didi dp ma kon che ??
નિરવજી ડોન્ટ વરી.... આઈ એમ પ્યોર વેજ..... bt યા મારુ ડોગી કે બિલ્લી નું નક્કી નય હો.....☺ હસતા રહો હસાવતા રહો....
ચિક્સ ખેંચો એનો વાંધો નહિ પણ બટકું ના ભરતાં બહુ બીક લાગે ???
કઈ મોંઘુના પડે... અને દૂરતો કોઈનાથી ભાગતો નથી... જાતે હસતો જ હોઉં હું કાયમ માટે...
આવો તો દૂર નય ભાગતા હો..... પણ જાતે હસવા માં વાંધો શુ છે હે.... હું આવીશ તો તમને મોંઘું પડશે.....
હા હા હા... આવો આવો..
સારું કેવાય ને.... હવે આમ પણ પથ્થર દિલ લોકો નો સંખ્યા વધતી જાય છે તો...... કોક તો સેન્સેટિવ ને ઇમોશનલ હોવો જોઈએ ને...... ચલો ☺ કરો મસ્ત નય હું આવું ચિક્સ ખેંચવા....☺
આવું કહીને તમે મને ઇમોશનલ કરી નાખો છો .સી..મ..ર..ન...જી.....
ટિયા આવી જા.... તું સરસ જ લાગે છે.... મારી નાનકી ઢીંગલી....
આવું ન કર હો નિરવજી.... કોઈનો આવો ફેસ જોઈ હો સેડ થઈ જવું છું.... so keep smiling ☺?.... હું મારા ઘરની રોનક છું... મને સેડ જોસે તો નય ગમે એમને.....
સીમરન...????
નો નિરવજી એવું નથી..... નજર લાગવી એય મોટી વાત કેવાય.....☺ એ પણ એક રાઇટર ની.....
તમે બોલાવજો..... હું તો નય બોલાવી શકું.....એન્ડ યોગી જી નિરવજી એ મજાક માં જ કહ્યું છે.... તમે પણ ત્યાં ગરબા રમો છો.....
hahah niravbhai thanks ...yogibhai thanks ....
ના ટિયા.. જસ્ટ મસ્તી.... પેલા સીમરન તો મારી નજર લાગશે એમ સમજી ફોટો પણ બદલી નાખ્યો
Dp_bahu_sars don't_Chang
huh niravbhai bhut lagiye chie ...
પણ આ પરીઓ ઉડી જાય એની બીક લાગે એટલે હું પરીઓ ના કહું.. હા. રાજકુમારીઓ ખરી
બીજું કંઈ નહીં... લગનમાં બોલાવજો.. પાછા.. ભૂલી ના જતાં.. કે હતો કે નીરવ
Niravji_dekhne_ka_najariya_aapka_muje_to sab_me pariya dikhay de_rahihe
સારા લાગો છો બન્ને.. ?????
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ...☺ @ ટિયા ચલ હવે ચેન્જ કરું dp લોકો ડરી જશે તો રાતે સુઈ નય શકે.....
આ બધાના ડીપીમાં ભૂતના ફોટા કેમ દેખાય છે મને ???
wc kessho aap
થેંક્સ યોગીજી...... ટિયા ???☺
bahu_sars_nice_thinking
thanks harita @ didi mast ??
nice...dp....simmi di...tiya
simmi di tame pic change karo ...
kyay nohti hari sui gai hati ...
ha....ok...di...hahaha mane m kyak farva jaav 6o...
હરિ ક્યાંય જતા નથ... અહીંયા જ છીએ.....
tiya....aaje kya ati tu...he....??
ok... સુઈ ગઈ તી... ચલ પીક રાખ....
bolo simmi di ... i m here ...
@simmi di...kya jav 6o...?? hahaha
ભયલું આવ્યો એટલે બેન પણ આવશે જ ને....☺
@ seem aavi jase hoo ...tari nani bahen ...haha...
tiya yeh tune kya kiya ...
ટિયા ટિયા બોલે મેરા જીયા... હે ટિયા ટિયા.... જાને તું હે કહા....??☺
thanks rohitbhai @ thanks shefali didi ...
થેંક્યું ઓલ....☺ ટિયા ચલ આવી જા....
વાહ...સીમ અને ટિયા...sisters from another mother....
ખરું હો
અરે વાહ...@seem....@tiya...ખુબ સરસ...આમજ સાથે રહેજો..
ok me jami lidhu che .....tame nirate jami lo ...
હું જમી લઉં ને થોડું કામ પતાવી ને વાત કરીએ.... ok....
tame pan muko ....banne sathe mukiye ....
તને જોવાનું મન થયું યાર.... પીક મુકને.... સ્ક્રીનશોટ લઈ સેવ કરી દઉં.... રોજ જોઈ શકું ને..... આમ તું મને યાદ જ છે...
mari pan ek ichha hati moti bahen ke bhai hoi ...ane te tamara thaki puri thai ....infact aa akho mb parivare purnta api che mane ....
હા ટિયા એવું જ... વર્ષોથી એક કમી જણાતી મને મારા સંબંધોમાં.... તું આવી તો થયું આ જ પૂર્ણ આ પરિવાર.....
wahhh...simmi di...mast..
tq didi ...mast
aa saneh kadi nai khute ....kem ke aa sabndh che atut ...
ahi j chu atyre ...a janm ma to tame malya atle bov j jane khutatu mali gayu
મસ્ત ટિયા..... નાજુક હોય છે આ લાગણી ના તાંતણા..... પણ અતૂટ બની રહી અસીમ સ્નેહ થકી....
હા પણ અત્યારે ગઈ ક્યાં.. ટિયા...... આ જન્મ માં....
maliya*
wah di .... nato to bov j purano che ...atle j maliye ne tame ne hu ...ane jodaya lagni na atut tatne ....
wah .....di...gya janam j tmaro nato lage chhe.....
waah seem wahh....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser