આમ વાતે વાતે....
તું મને આભાર વ્યક્ત ન કર...
વ્યક્ત ન કર....
આ પોતીકાઓની દુનિયામાં....
મને તું આમ પરાઈ ન કર....
પરાઈ ન કર....
વ્યક્ત કરવી જ હોય તો કર....
મનના કોઈ એક ખૂણે દાબી રાખેલી....
લાગણીઓ તારી વ્યક્ત તું કર....
વ્યક્ત તું કર....
#સાંઈ સુમિરન....